Weight Loss: જીમ અને ડાયટિંગ વિના પણ આ રીતે ઝડપથી ઉતરે છે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

Weight Loss Tips: વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ કરે છે અને જિમમાં પણ ઘણી મહેનત કરે છે. પરંતુ તેમ છતાં પરિણામ મન મુજબ મળતુ નથી. આ સ્થિતિમાં તમને એવી કસરતો કરી શકો છો જેનાથી ઝડપથી વજન ઉતારી શકો છો. જો કે ઘરે આ કસરત કરવાની સાથે જરૂરી છે કે તમે સ્વસ્થ આહાર લેવાનું રાખો અને રોજ પૂરતી ઊંઘ લો. આ સિવાય કોઈ વ્યસન હોય તો તેને છોડી દો.

ઝડપી વજન ઘટાડવાની કસરતો

આ પણ વાંચો:

વોકિંગ - ઓછામાં ઓછું 30 મિનિટ નિયમિત ચાલવાથી ઘણા ફાયદા થાય છે.  વજન ઘટાડવાની આ એક ખૂબ જ સરળ કસરત છે. નિયમિત એક કલાક સુધી સતત ચાલવાથી 350 કેલરી બર્ન થાય છે.

જોગિંગ - દોડવું અને જોગિંગ એ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કસરત છે. તેનાથી પગ પણ મજબૂત થાય છે. જોગિંગથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે.

સાયકલ ચલાવવી - નિયમિત સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી પાચનક્રિયાને વેગ મળે છે. સાયકલ ચલાવવીએ આઉટડોર એક્સરસાઇઝ છે. 

સ્વિમિંગ - નિયમિત 30 મિનિટ સુધી સ્વિમિંગ કરવાથી 70 કિલો વજન ધરાવતી વ્યક્તિ લગભગ 216 કેલરી બર્ન કરી શકે છે. જો તમે 1 કલાક સ્વિમિંગ કરશો તો તમારું શરીર 400 કેલરી બર્ન કરશે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news