हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dwarka
Dwarka News
Jal Thal Raksha
ગુજરાતના દરિયાકાંઠાની આ રીતે થાય છે સુરક્ષા, દ્વારકાના કાંઠે આર્મીની બહાદુરીનો નજારો
Jal Thal Raksha જયદીપ લાખાણી/દ્વારકા : ગુજરાતના પશ્ચિમ કિનારા પર દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે બેટ દ્વારકામાં ‘જલ-થલ-રક્ષા 2025’ લશ્કરી અભ્યાસ યોજાયો. જેમાં દેશની સુરક્ષા માટે તૈયારીના દ્રશ્યો સામે આવ્યા.
Feb 16,2025, 16:44 PM IST
dwarka
બેટ દ્વારકામાં દબાણ હટાવો ઝુંબેશ પૂર્ણ, 73 કરોડની 1.34 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી થઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા ધાર્મિક, કોમર્શિયલ સહિત અનેક દબાણો દૂર કરી જગ્યા ખાલી કરાવવામાં આવી છે.
Feb 5,2025, 17:21 PM IST
dwarka
દ્વારકાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ; ફરવા જવાનો પ્લાન હોય તો વાંચી લેજો, નહીં તો ભરાશો!
દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક લગાવતું તંત્ર. દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી.
Jan 29,2025, 15:41 PM IST
dwarka
બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ચાલ્યું તંત્રનું બુલડોઝર, 96 બાંધકામો તોડી પડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સતત બીજા દિવસે બેટ દ્વારકામાં તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અને 6 જેટલા બાંધકામો તોડી પડાયા છે. આગામી બે દિવસ હજુ પણ દબાણ હટાવો કાર્યવાહી ચાલી શકે છે.
Jan 12,2025, 17:32 PM IST
dwarka
બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવ કાર્યવાહી,બાલાપરમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા...
For the second consecutive day illegal structures removal action in Bet Dwarka, illegal structures was removed in Balapar
Jan 12,2025, 15:55 PM IST
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
દ્વારકા જિલ્લાના ખેડૂતો ફરી એકવાર પરેશાન થયા છે. શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતર બાદ હવે યુરિયા ખાતર યોગ્ય પ્રમાણમાં નહીં મળતા ધરતીપુત્ર ફરી ચિંતામાં મુકાયા છે.
Jan 9,2025, 13:55 PM IST
dwarka
જ્યાં દ્વારકા ડૂબી હતી, ત્યાં સ્કુબા ડાઈવર્સે રચ્યું મોરપીંછ આકારનું ફ્લોટીંગ
Dwarka News : શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી દરિયામાં સમાઈ હતી. ત્યારે હવે સરકાર દ્વારા દરિયામાં જઈને ડૂબેલી નગરીના દર્શન કરાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ત્યારે તે પહેલા જે જગ્યાએ નગરી ડુબી ત્યાં દ્વારકાનાં દરિયામાં શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં દ્વારકા નગરી ડૂબી હતી તે જગ્યાએ ગોતાખોરોએ મોરપીંછ બનાવ્યો હતો. દરિયાના અંદર યોજાયેલા કાર્યક્રમની અદભૂત તસવીરો સામે આવી છે.
Dec 21,2024, 16:37 PM IST
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Indian Caught Spying For Pakistan : પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો... દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગુજરાત ATSનું ઓપરેશન, ખાનગી કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો
Nov 29,2024, 16:20 PM IST
gujarat
એક નહીં પણ 2-2 રૂપાળી સાથે સંબંધ બાંધવાની લાલચમાં એકાંતમાં લઈને પહોંચ્યા પણ વૃદ્ધનો
દ્વારકા પટેલ સમાજ વાડીની સામે ગાર્ડનમાં બે સ્ત્રી તથા ત્રણ પુરૂષ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને મનફાવે તેમ ઢીકા પાટુનો માર મારી ફરીયાદીનો મોબાઇલ ફોન ઝુંટવી લઇ ફોનનો પાસ વર્ડ જાણી કયુ.આર.કોડ સ્કેન કરી રૂપિયા 39 હજાર ઉપાડી લઇ લુંટ કરનાર ગેંગની પોકેટકોપ અને cctvની મદદથી ઝડપી પાડ્યા છે.
Nov 21,2024, 16:40 PM IST
dwarka
દ્વારકાના ખંભાળિયામાં તંત્રની સૌથી મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં રિક્ષા ફસાઈ ગઈ...
Due to the negligence of Dwarka's system, the rickshaw got stuck in an open drain
Oct 24,2024, 16:25 PM IST
dwarka
દ્વારકા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું, ખેડૂતોની મહેનત અને ખર્ચ માથે પડ્યો...
Gujarat Rains: Farmers in Dwarka face huge crop loss due to incessant unseasonal rainfall in region
Oct 22,2024, 14:30 PM IST
ZEE 24 Kalak Original Video
દ્વારકાના કેટલાક ગામોમાં અલભ્ય નજારો જોવા મળતા કૂતુહલ સર્જાયું, વાદળો જાણે દરિયામાંથી પાણી ભરતા હોય તેવા દ્રશ્યો.....
In some villages of Dwarka, a strange sight was created, scenes like clouds filling water from the sea.....
Oct 14,2024, 13:05 PM IST
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા
Dwarka News : દ્વારકા જિલ્લામાં પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરનાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વેહતી થઈ,,, માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપે ધરેલું દૂધ પીતી હોય તેવો વીડિયો થયો વાયરલ
Oct 5,2024, 12:29 PM IST
breaking news
ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો! સગા પિતાએ 7 વર્ષીય પુત્રનું કર્યું અપહરણ, આ મુદ્દો...
ખંભાળિયા જેવા શહેરમાં અપહરણની ઘટના સામે આવી હતી. પોલીસ મથકે આ અંગે જાણ થતાં પોલીસ દોડતી થઇ હતી, પણ આ અપહરણ અન્ય કોઈએ નહિ પણ પિતાએ પુત્રનું અપહરણ કર્યા હોવાની વિગતો સામે આવતા શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો.
Oct 2,2024, 17:29 PM IST
dwarka
દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાની કંગાળ સ્થિતિ, પાલિકાનું ગમે ત્યારે વીજ કનેક્શન કપાઈ શકે તેવી પરિસ્થિતિ...
Dwarka's Khambhaliya Nagarpalika facing financial crisis, yet to pay Rs 84 lakh as power bill
Oct 2,2024, 13:50 PM IST
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
ભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
Oct 2,2024, 15:00 PM IST
complaint
દ્વારકાના ખંભાળિયામાં પિતાએ જ પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ, પોલીસ રાજકોટ નજીકથી આરોપીને ઝડપ્યો
Complaint of father abducting son in Khambhaliya of Dwarka, Police nabbed the accused near Rajkot
Sep 30,2024, 15:55 PM IST
dwarka
દ્વારકાના બરડિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં 7નાં મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લવાયા...
7 dead, 16 injured after accident due to menace of stray of cattle near Dwarka's Baradiya
Sep 29,2024, 14:15 PM IST
irked
દ્વારકાના ખંભાળિયા પંથકમાં વીજ ધાંધિયા યથાવત, પિયત વિના પાક સુકાઈ જવાની ભીતિથી ખેડૂતોમાં રોષ
Irked farmers 'gherao' Power Department in Dwarka's Khambhaliya over shortage of power supply
Sep 19,2024, 16:40 PM IST
dwarka
દ્વારકા જિલ્લામાં PGVCL કચેરીની બેદરકારી આવી સામે, ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયા...
Due to negligence of PGVCL office in Dwarka district, power outage in rural areas of Khambhalia
Sep 18,2024, 16:10 PM IST
Trending news
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, મતગણતરી શરૂ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં