हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business
Business News
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
PAN 2.0: નવા પાન કાર્ડમાં સ્કેનિંગ ફીચર હશે, જેની સાથે QR કોડ જોડાયેલ હશે. QR કોડ વડે પાન વેરિફિકેશન સરળ બનશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે.
Nov 28,2024, 23:42 PM IST
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
Nisus Finance SME IPO: Nisus Finance Services IPOની પ્રાઇસ બેન્ડ 170-180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો IPOનું પ્રીમિયમ 50 રૂપિયા છે.
Nov 28,2024, 22:49 PM IST
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: આજે વળી પાછા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.....
Nov 28,2024, 12:31 PM IST
Gujarart
હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર
NAREDCOની ચાર દિવસીય અધ્યયન યાત્રા દરમિયાન આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમ્મેલનમાં 350થી વધુ સહભાગીઓ, ભારત સરકારના 35 પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગત અને UAEના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
Nov 28,2024, 10:01 AM IST
stock market
16 રૂપિયાનો મલ્ટિબેગર શેરે ફરીથી લગાવી અપર સર્કિટ, એક વર્ષમાં 284%નું આપ્યું રિટર્ન
Multibagger Stock: આ મલ્ટિબેગર સ્ટોક BSE અને NSE બન્ને પર લિસ્ટેડ છે. 17.3 કરોડના માર્કેટ કેપવાળા આ શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે. જ્યારે સ્ટોકનો આરઓસીઈ માઈનસ 23.3 ટકા છે.
Nov 27,2024, 23:29 PM IST
Ganesh Infraworld IPO
29 નવેમ્બરે ઓપન થશે વધુ એક IPO,પ્રાઇસ બેન્ડ ₹83, ગ્રે માર્કેટમાં તેજીનો સંકેત
જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો તમને આ સપ્તાહે વધુ એક તક મળવાની છે. શુક્રવારે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. જાણો વિગત...
Nov 27,2024, 21:53 PM IST
Business
IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ
Convenience Fee Waiver Offer: આઈઆરસીટી (IRCTC) ની ઓફરની સાથે તમે ઉનાળા કે શિયાળાની રજાઓ માટે અત્યારથી પ્લાન કરી શકો છો. તેનાથી તમે પોતાની ફ્લાઈટ ઓછા ભાવે બુક કરી શકો છો.
Nov 27,2024, 14:14 PM IST
Gold rate
સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો રેટ
Gold Rate Today: બે દિવસ સતત ભાવમાં કડાકા બાદ આજે સોના અને ચાંદીમાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જો તમારે લેવાનું હોય તો લેટેસ્ટ રેટ ફટાફટ ચેક કરી લો.
Nov 27,2024, 12:43 PM IST
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Saving Tips : અનેક લોકો સાથે એવું થાય છે કે, પગાર આવતા જ બે દિવસમાં જ પૂરો થઈ જાય છે... જો આ સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો એક્સપર્ટસની સલાહ અપનાવો
Nov 27,2024, 10:38 AM IST
Business
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટ
Department of Financial Services: સૂચિત ફેરફારોમાં બેંકોને ટ્રાન્સફર પ્રોસેસને ઓટોમેટિક કરવાની અને તેના માટે ઓનલાઈન પ્રક્રિયા બનાવવાની મંજૂરી આપવા સાથે પોતાના કર્મચારીઓને સ્થાન પસંદગીનો વિકલ્પ આપવાનો સમાવેશ થાય છે.
Nov 27,2024, 8:04 AM IST
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
8th Pay Commission: 1 કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારી અને પેન્શન ધારકો 8મું પગાર પંચ લાગવાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સરકારની જાહેરાત બાદ કર્મચારીઓની સેલેરીમાં કેટલો વધારો થઈ શકે છે, અહીં સમજીએ?
Nov 26,2024, 13:36 PM IST
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોમવાર બાદ આજે પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ આજનો ભાવ ચેક કરો.
Nov 26,2024, 12:29 PM IST
Business News
ખુશખબર! ધંધો શરૂ કરવા રૂપિયા નથી? ચિંતા ના કરો, સરકાર આપશે 20 લાખ, આ રીતે કરો અરજી
તમે પણ નોકરીથી કંટાળી ગયા છો અને બિઝનેસ કરવા માગો છો તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જાણો લોનની શરતો, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા શું છે એ સમજી લઈએ?
Nov 26,2024, 12:04 PM IST
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?
Petrol Diesel Rates: આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાણો તમે જે શહેરમાં રહો છો ત્યાં તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
Nov 26,2024, 10:11 AM IST
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Share Market Close: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની ભવ્ય જીતથી શેર બજારને મજબૂત સરકારની ખાતરી અપાવી છે. આ વિશ્વાસને કારણે સોમવાર 25 નવેમ્બરના રોજ શેર બજારે લાંબા સમય બાદ 80 હજારનો આંકડો પાર કર્યો હતો.
Nov 25,2024, 18:19 PM IST
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Adani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Nov 25,2024, 15:44 PM IST
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Latest Gold Rate: જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી બંને ગગડ્યા છે. રિટેલ ભાવ અને વાયદા બજાર બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Nov 25,2024, 12:41 PM IST
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
ITR Filing Last Date : જેમની પાસે એવી સંપત્તિ ક આવક છે, જેમને લઈને આઈટીઆર-1 કે આઈટીઆર-4 દાખલ કર્યું છે, વિદેશમાં છુપાયેલું કાળું ધન લાવવા માટે ઈન્કમ ટેક્સ વિભાગે કમર કસી છે, જેના માટે 31 ડિસેમ્બર સુધી કરદાતાઓને એલર્ટ કરાયા છે
Nov 25,2024, 12:02 PM IST
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Crorepati Stock: એરાયા લાઇફસ્પેસ કંપનીની શરૂઆત 1967માં થઈ હતી અને છેલ્લા પાંચ વર્ષથી ઓછા સમયમાં આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે, જેણે 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને કરોડપતિ બનાવી દીધા છે.
Nov 25,2024, 11:35 AM IST
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે સરકાર 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકે છે. આ સાતમાં પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57થી થોડું વધારે હશે.
Nov 25,2024, 10:15 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ