આ દિવસે ઉજવાય છે નેશનલ કૉન્ડમ ડે, તારીખ જાણીને તમને માનવામાં નહીં આવે!
આજની તારીખે એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે લોકો દિલ ખોલીને વાત કરતા થયા છે. કારણ કે, આવી વસ્તુઓ અંગે જાણવું પણ જરૂરી છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. જે શક્ય હોય ત્યા સુધી ન કરવું જોઇએ...