ફિલ્મના શૂટિંગ દરમિયાન કઇ થાય તો વીમો મળે ખરા?, ડિરેક્ટર-એક્ટરને શું સમજવાનું?
ફિલ્મોના શૂટિંગ વખતે જો કઇ દુર્ઘટના સર્જાઇ તો વીમો મળે ખરા??? આ ઉપરાંત એક્ટર અથવા ડિરેક્ટરને કઇ થાય તો તેના માટે પણ વીમો હોય છે કે, નહીં તેના વિશે તમને જણાવીએ. કારણ કે, આ બધી વસ્તુઓ એવી હોય છે. જેમાં એક ઘટના કે, દુર્ઘટનાથી કરોડો રૂપિયાનું નુકસાન થવાની પૂરતી શક્યતા હોય છે...