કલરને કારણે શા માટે કારની કિંમત વધે છે અને ઘટે છે?, તમને શું લાગે છે?

તમે કદાચ છેલ્લા દશકામાં જોયું હશે કે, ગાડીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે લગભગ દરેક ચોથા વ્યક્તિ પાસે કાર છે અને અલગ-અલગ રંગની કાર આજકાલ માર્કેટમાં અનોખું આકર્ષણ જમાવે છે... 

Trending news