જંગલમાં કારણ વિનાની આગ લગાડતું આ પક્ષી છે ખતરનાક, જાણો નામ અને કહાની...
તસવીરમાં તમે જે પક્ષી જોઇ રહ્યા છો તે ખૂબ જ ચતુર છે. એની સામે ખતરનાક પણ એટલું જ છે. કારણ કે, આ પક્ષી સૂકા જંગલમાં આગ લગાવે છે. જે બ્લેક કાઇટ નામનું રેપ્ટર એટલે કે શિકારી પક્ષી પક્ષી તરીકે ઓળખાય છે.