हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રખડતાં ઢોર
રખડતાં ઢોર News
gujarat
જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે: HC
રખડતાં ઢોર પકડતી ટીમો પર જીવલેણ હુમલા બાદ હાઈકોર્ટે પોલીસ પ્રોટેક્શન સામે ઉઠાવ્યા ગંભીર સવાલ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું- જો તમારી હાજરીમાં ટીમોને ભાગવું પડે તો તમારા ખભે સ્ટાર શું કામ લગાવ્યા છે.
Oct 27,2023, 19:38 PM IST
breaking news
લવજેહાદમાં હત્યાનો ખેલ? ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીના મોતમાં મોટો ખુલાસો
ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લઈને બે અકસ્માતો સર્જાતા ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીનું મૃત્યુ થવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.
Sep 28,2023, 19:45 PM IST
big breaking
રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકાર સખ્ત! મનપા, નપા માટે જાહેર કરી કડક ગાઈડલાઈન
રખડતા ઢોરને લઈ રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે.
Aug 24,2023, 17:48 PM IST
gujarat
વડોદરામાં ઢોર મચાયે શોર, પણ તંત્ર બન્યું મુંગુ! જાણો કોર્પોરેશન કેટલું છે રેઢિયાળ
વડોદરા કોર્પોરેશન, પોલીસ અને RTO વચ્ચે સંકલનના અભાવના કારણે રખડતાં ઢોરની સમસ્યા શહેરમાંથી દૂર નથી થઈ રહી. કોર્પોરેશને છેલ્લા 15 મહિનામાં 5239 રખડતાં ઢોર પકડીને પાંજરે પૂર્યા છે, છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત છે.
Jul 13,2023, 19:43 PM IST
Rajkot news
કૂતરું ભસ્યું અને ગાય દોડીને સ્કૂટરને અથડાઈ, હવે કૂતરાના માલિક સામે થઈ ફરિયાદ
રાજ્યમાં રખડતા પશુઓના આતંકના મામલા અનેકવાર હાઈકોર્ટ સુધી પહોંચુ ચુક્યા છે. ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે શહેરોમાં રખડતાં ઢોર પર નિયંત્રણ માટે કાયદો પણ બનાવ્યો હતો. બાદમાં તેને પરત લઈ લેવામાં આવ્યો હતો. હવે રાજકોટમાં ગાયના હુમલાથી બે મહિલાઓના ઈજાગ્રસ્ત થવાનો મામલો સામે આવ્યો છે.
May 22,2023, 21:42 PM IST
breaking news
ગુજરાત ભરમાં રઝળતાં ઢોરનો કાયદો કાગળ પર! આ જગ્યાએ 24 કલાકમાં 2 લોકો સાથે દુર્ઘટના
ગત રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતાં ઢોરની હડફેટે ચડતા 24 કલાકમાં 2 લોકોને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે,,,શહેરના ધોરાજી રોડ ઉપર બપોરે 12 વાગ્યાની આસપાસ કોલેજની વિદ્યાર્થીની ઘરે જઈ રહી હતી.
Mar 17,2023, 17:04 PM IST
gujarat
આ રસ્તાઓ પર નીકળતા પહેલા સાવધાન, અહીં ફરી રહ્યું છે હરતુ ફરતું મોત!
પાટણમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. નોરતા ગામે રહેલા વૃદ્ધ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા. ગાડાજી ઠાકોર નામના વૃદ્ધ આખલાની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
Jun 1,2022, 14:09 PM IST
Ahmedabad
અમદાવાદમાં રખડતાં ઢોર કોણ પકડશે? ખુદ શાસક પક્ષના કોર્પોરેટરે જ હપ્તા લેવાનો આક્ષેપ..
ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી, મેયર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે.
Nov 23,2021, 11:55 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ