हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચૈત્રી નવરાત્રી
ચૈત્રી નવરાત્રી News
Ambaji Temple
અંબાજીમાં નવરાત્રિએ ઉગાડાતા જવેરાનું છે રહસ્ય! દુર્ગાષ્ટમીએ થશે આગામી વર્ષનો વરતારો
આજે નવરાત્રી ને લઇ નિજ મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી આ ઘટ્ટ સ્થાપન વિધિ માં અધિક કલેકટર અને વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ઘટ્ટ સ્થાપન વિધિ માં જવારા વાવવાનો વિશેષ મહત્વ હોય છે.
Oct 3,2024, 15:12 PM IST
Ambaji Temple
અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી
અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે.
May 11,2024, 16:01 PM IST
Ambaji Temple
અંબાજી જનારા માઈભક્તો આ વાંચી લેજો! ચૈત્રી નવરાત્રીમાં આરતી-દર્શનનો સમય બદલાયો
Ambaji Temple : આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ... યાત્રાધામ અંબાજીમાં હજારો ભક્તો આવશે દર્શને... આવતીકાલના દર્શન-આરતીના સમયમાં ફેરફાર...સવારે સાડા 7થી સાડા 11 સુધી દર્શન કરશે ભક્તો
Apr 8,2024, 14:52 PM IST
chaitra navratri 2024
Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Apr 8,2024, 13:53 PM IST
Chaitra Navratri 2023
નવરાત્રિના 9 દિવસોમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, તમામ ઈચ્છાઓ થશે પૂર્ણ
Chaitra Navratri 2023: 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ સાથે ધાર્મિક કાર્યો અને પૂજામાં પણ ફૂલોનું વિશેષ મહત્વ છે.
Mar 20,2023, 9:49 AM IST
ચૈત્રી નવરાત્રી
ચૈત્રી નવરાત્રી હોવા છતા પણ પાવાગઢ મંદિર બંધ રહેશે...
ચૈત્રી નવરાત્રી હોવા છતા પણ પાવાગઢ મંદિર બંધ રહેશે. ચૈત્રી નવરાત્રી હોવા છતા પણ મંદિરને દર્શન માટે બંધ રાખવામાં આવશે.
Mar 19,2020, 20:10 PM IST
કોરોના વાયરસ
કોરોના: ચૈત્રી નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે બહુચરાજીનું મંદિર
કોરોના વાયરસના પગલે યાત્રાધામ બહુચરાજીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. પરંતુ આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું રૂપ નહીં અપાય. મહેસાણા જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો છે.
Mar 19,2020, 12:00 PM IST
માતા વૈષ્ણો દેવી
નવરાત્રિમાં IRCTCની ખાસ ઓફર, આ પેકેજમાં કરો માતા વૈષ્ણો દેવીના દર્શન
IRCTCની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પેકેજનું નામ 'માતા વૈષ્ણો દેવી' છે. જેમાં માતા વૈષ્ણોદેવીની તીર્થ યાત્રા કરવામાં આવશે.
Apr 6,2019, 18:42 PM IST
યાત્રાધામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
Apr 6,2019, 8:43 AM IST
Trending news
Ethiopia
વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ
surat
પીધેલા 15માંથી 10 પટેલ જ્ઞાતિના, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો
Samay Raina
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, વિવાદ બાદ આયોજકોનો નિર્ણય
India vs England
અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ?
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?