हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
worth lakhs of rupees
Worth lakhs of rupees News
Strange incident
મોંઘવારીમાં ચોરીની વિચિત્ર ઘટના, લાખો રૂપિયાના જીરૂની ચોરી થઇ ગઇ
શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં વેપારી દ્વારા જીરૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે ૧૧૭ પણ જીરૂની ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા મોરબી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર લાખના માલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં જે વેપારીની માલની ચોરી થયેલ હતી તેના એક મજુર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરીને તમામ મુદામાલ રીકવર કરેલ છે.
Jun 12,2022, 23:43 PM IST
Tea breakfast
લાખો રૂપિયાનો ચા નાસ્તો નાગરિકોનાં ખર્ચે કરનારા નેતાઓની ખેર નથી, જુઓ શું છે તૈયારીઓ?
કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતાઓ કાયદા વિરુદ્ધ ચા નાસ્તાના ખર્ચા સાથે મોંઘીદાટ કારમાં જલસાના આક્ષેપ સાથે વિપક્ષી નેતાએ ગાંધીનગર સચિવાલય પ્રિન્સિપલ સેક્રેટરી તથા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. તો બીજી તરફ ચેરમેને વિપક્ષી નેતા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ કર્યા છે. હાલ તો આ મુદ્દે વિપક્ષ લડી લેવાના મોડમાં છે.
May 18,2022, 23:55 PM IST
aravalli district
અરવલ્લી જિલ્લામાં લાખો રૂપિયાના ઘરેણાની ચોરી, તસ્કરો બેફામ પોલીસ ચોરને શોધી રહી છે
જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે આવેલ ચામુંડા જવેલર્સમાં સોના ચાંદી અને રોકડની લાખો રૂપિયાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્રણ ટિમો બનાવી તપાસ શરૂ કરી છે. ડેમાઈ ગામે મોડાસા-નડિયાદ સ્ટેટ હાઈવે પર આવેલ ચામુંડા જવેલર્સમાં તસ્કરોએ હાથફેરો કરી 700 ગ્રામ સોનુ અને 17 કિલો ચાંદી અને 90 હજાર રૂપિયા રોકડા મળી 48.75 લાખની મત્તા લઈ તસ્કરો પલાયન થઈ જતા જવેલર્સ માલિક પર આભ તૂટી પડ્યું છે.
Mar 27,2022, 19:25 PM IST
Grandson
BJP ના દિગ્ગજ નેતાનો પૌત્ર લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયો, ગુજરાત ભાજપમાં ખળભળાટ
જીલ્લામાં દારૂની બિનકાયદેસર પ્રવૃતિને અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સુચના બાદ સ્થાનિક પોલીસ સક્રિય બની હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના PSI ને બાતમી મળી હતી કે, મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર સાથે મળીને ભાદરોલી ખાતે વાંસડુંગરી ફળીયામાં રોડની બાજુમાં આવેલા ઇંટોના ભઠ્ઠાની નજીકના ટેમ્પામાં ઇંગ્લીશ દારૂ ભરીને તેનું કટીંગ કરી રહ્યા છે.
Aug 29,2021, 16:52 PM IST
liquor
દવાની બોટલમાં દારૂ: વલસાડ પોલીસે દવાની ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ
અનલોકની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના બુટલેગરો સામ દામ દંડ ભેદ તમામ પ્રકારે મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડી રહ્યા છે. જો કે પોલીસ પણ એટલી જ સતર્ક છે. હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા આવા જ એક બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતી. આવી અવનવી તરકીબથી પોલીસ પણ આશ્ચર્યચકિત રહી જાય છે. કોરોનાના કહેર વચ્ચે દવાની વચ્ચે દારૂ છુપાવી ગુજરાતમાં લાવતા હતા. દારૂ ઘુસાડવાની વધારે એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
Sep 12,2020, 22:45 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ