हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Strange incident
Strange incident News
Rooster Killed Owner
વ્યક્તિએ કેન્સર સામે જંગ જીત્યો પરંતુ ઘરમાં પાળેલા મરઘાએ લઈ લીધો જીવ
Man died after brutal attack by aggressive chicken: કેટલાક એવા કિસ્સા છે જેમાં માણસનો જીવ સામાન્ય ઘટનામાં જતો રહે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે નેધરલેન્ડથી. અહીંયા રહેનારા એ વ્યક્તિએ થોડા સમય પહેલાં કેન્સર જેવી ખતરનાક બીમારીને હરાવીને પોતાની જિંદગીની ડોર બચાવી રાખી. પરંતુ વીતેલા દિવસોમાં તેનું મોત ઘરમાં પાળેલા એક મરઘાના કારણે થયું.
Feb 17,2023, 7:59 AM IST
Strange incident
રાજસ્થાનના બાડમેરના એક ગામમાં આકાશમાંથી પથ્થરો પડી રહ્યા છે. શું છે આ મામલો જોઈએ આ અહેવાલ...
Stones are falling from the sky in a village of Barmer, Rajasthan. What is this case, this report should...
Jan 8,2023, 10:10 AM IST
Strange incident
મોંઘવારીમાં ચોરીની વિચિત્ર ઘટના, લાખો રૂપિયાના જીરૂની ચોરી થઇ ગઇ
શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના શેડમાં વેપારી દ્વારા જીરૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે ૧૧૭ પણ જીરૂની ચોરી કરવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા મોરબી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર લાખના માલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં જે વેપારીની માલની ચોરી થયેલ હતી તેના એક મજુર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરીને તમામ મુદામાલ રીકવર કરેલ છે.
Jun 12,2022, 23:43 PM IST
Strange incident
અમદાવાદમાં ચોરીનો વિચિત્ર બનાવ, ATM માંથી પૈસા નહી પરંતુ ગઠીયાઓ વિચિત્ર વસ્તુ લઇ ફરા
સામાન્ય રીતે એ.ટી.એમ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. એટીએમમાંથી ગઠિયો રૂપિયા નહિ પરંતુ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટના સામે આવતા પોલીસ અને બેંક સ્ટાફ પણ વિચારમાં પડ્યો છે.
Feb 5,2022, 0:03 AM IST
Strange incident
ભાવનગરમાં વિચિત્ર ઘટના: 250 ફૂટ ઉંચો માટીનો ડુંગર એકાએક થઇ ગયો ગાયબ, લોકોમાં આશ્ચર્ય
જિલ્લાના ઘોઘા તાલુકાના સુરતા અને હોઇદડ ગામની ગૌચરની જગ્યા અને માલિકીના ખેતરો 20થી 50 ફૂટ સુધીના ડુંગરમાં ફેરવાઇ જતા આશ્ચર્ય જોવા મળ્યું હતું. ગૌચરની જમીન તો પહાડ જ બની ગઇ હતી. જ્યારે જમીનોમાં મહાકાય તિરાડો પડી ગઇ હતી. GPCL દ્વારા કરાયેલા માઇનિંગના માટીના મોટા ઢગલા કરવામાં આવ્યા હતા. જો કે અચાનક તે જમીનની અંદર ઘસી ગયા હતા. જેના કારણે આસપાસની જમીન ઉંચી થઇ ગઇ હતી અને માટીમાં તિરાડો પડી ગઇ હતી.
Nov 23,2020, 23:05 PM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો