हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karela
Karela News
Summer
જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ
Gawar Phali Bitter Gourd Benefits: લીલા શાકભાજીમાં લોહ અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે.
Mar 30,2024, 11:03 AM IST
bitter gourd
લોકો કેમ નથી ખાતા કડવા કારેલાનું શાક, જાણો કેમ હોય આટલા કડવા હોય છે કારેલા
Bitter Gourd: શિયાળાની સિઝન આવી ગઈ છે અને તેની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના શાકભાજી આવવા લાગ્યા છે. દરેક વ્યક્તિને લીલા શાકભાજી ખાવાનું પસંદ હોય છે. તેઓ સ્વાસ્થ્યથી ભરપૂર હોવા ઉપરાંત ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. જો કે, જ્યારે લોકો ઘણી શાકભાજીના નામ સાંભળે છે, ત્યારે તેઓ તેમના નાક મરોડવાનું શરૂ કરે છે.
Nov 29,2023, 7:30 AM IST
bitter gourd
શુગર કંટ્રોલ કરવા વધારે કારેલા ખાશો તો કિડની થશે ખરાબ, વધારે સેવનથી થાય છે આ નુકસાન
Side Effects Of Karela: કારેલાનો ઉપયોગ સૌથી વધુ એ લોકો કરે છે જેમને ડાયાબિટીસ હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કારેલાને જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કારેલાનું વધુ પડતું સેવન કરવાથી શું નુકસાન થઈ શકે છે.
Sep 29,2023, 15:57 PM IST
Karela
શરીરની બધી ગંદકી નીચોવી લે છે કારેલા, દરરોજ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે આ ફાયદા
Karela Benefits: કારેલાનું સેવન કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે. ચાલો જાણીએ કે તમારે દરરોજ કારેલાનું સેવન શા માટે કરવું જોઈએ અને તેનાથી શરીરને શું ફાયદા થઈ શકે છે?
Sep 4,2023, 17:27 PM IST
Bad Food Combination
આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન
Bad Food Combination : કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો.
Aug 3,2023, 23:39 PM IST
Weight loss
પેટની ચરબીનો સૌથી મોટો દુશ્મન છે આ 'ફિટનેસ કિંગ' ફૂડ, વાતો કરતા કરતા ઉતરી જશે વજન
Weight Loss Drink: ઘણા લોકો વધતા વજનથી પરેશાન હોય છે, આ માટે તમારે પહેલા તૈલી અને મીઠી વસ્તુઓથી બચવું પડશે, સાથે જ હેલ્ધી વસ્તુને ડાયટનો ભાગ બનાવવી પડશે.
Jul 31,2023, 10:07 AM IST
Bad Food Combination
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારેલા, પણ આ 5 વસ્તુ સાથે ખાશો તો થશે નુકસાન
Bad Food Combination : કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો.
Apr 9,2023, 12:22 PM IST
Trending news
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે
Ahmedabad
અમદાવાદ પોલીસ ખ્યાતિના હત્યારા ડો.વજીરાણીને આપે છે VIP સુવિધા, તંત્ર સામે ઉઠ્યા સવાલ