हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lifestyle
Lifestyle News
lifestyle
આ સસ્તા અનાજથી ઘરે બેઠા કરો પાર્લર જેવું કેરાટિન ટ્રીટમેન્ટ, મેળવો સિલ્કી-શાઈની વાળ
બરછટ વાળની સમસ્યાથી પરેશાન અધિકતર લોકો ઘણા બધા હેર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. આ ટ્રીટમેન્ટથી વાળ સોફ્ટ, સ્ટ્રેટ થઈ જાય છે. આજકાલ હેર કેરાટિન ખૂબ જ પોપ્યૂલર થઈ રહ્યું છે. હેર કેરાટિન ટ્રીટમેન્ટ ખૂબ જ મોંઘુ હોય છે. આવામાં ઘણીવાર મહિલાઓ ઈચ્છતા હોવા છત્તાપણ નથી કરાવી શકતી.
Jan 29,2025, 16:50 PM IST
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
Premature Aging: અનિયમિત ખાનપાન, ખરાબ જીવનશૈલી, માનસિક તણાવ જેવા અનેક કારણોને લીધે વ્યક્તિ અકાળે વૃદ્ધાવસ્થા શરૂ કરે છે. પરંતુ થોડા ફેરફારો સાથે, તમે અકાળ વૃદ્ધત્વના ચિહ્નોને ધીમું કરી શકો છો અને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો.
Jan 28,2025, 19:40 PM IST
health
સૂતા પહેલા Vitamin E કેપ્સ્યુલમાં આ 1 વસ્તુ મિક્સ કરીને ચહેરા પર જરૂર લગાવો
આ બંનેને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ…
Jan 28,2025, 18:09 PM IST
health
15 દિવસ સુધી ખાલી પેટ ખાઈ લો પલાળેલી મેથી, પછી જુઓ ગજબના ફાયદા
પોષક તત્વોનો ખજાનો મેથી સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ આપે છે. તેમાં આલ્કલોઇડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ અને સ્ટેરોઇડલ સેપોનિન જેવા ઘણા ફાયટોકેમિકલ્સ હોય છે, જે વ્યક્તિને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.
Jan 28,2025, 14:50 PM IST
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
Hair Fall: વાળ ખરવા એ કોઈ આંચકાથી ઓછું નથી, ખાસ કરીને જ્યારે તમે અત્યંત મજબૂત હોવ, યોગ્ય આહાર લેતા હોવ અને પ્રદૂષણથી પણ બચી રહ્યા હોવ.
Jan 27,2025, 18:12 PM IST
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
ઉકળતા તેલમાં પાણી નાખવું માત્ર ખતરનાક નથી પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જેના કારણે આગ ફેલાઈ શકે છે અને ગંભીર ઈજા થઈ શકે છે. રસોડામાં સલામતીનું ધ્યાન રાખો અને આવી ભૂલો કરવાથી બચો.
Jan 27,2025, 17:54 PM IST
lifestyle
પ્રેશર કુકરમાં ન રાંધવો જોઈએ આ ખોરાક, સ્વાસ્થ્યને થાય છે આ ભારે નુકસાન
Pressure Cooker Cooking Tips: પ્રેશર કૂકરમાં ખોરાક ઝડપથી રાંધવામાં આવે છે. પરંતુ તેમાં કેટલાક ખોરાકને રાંધવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.
Jan 27,2025, 14:58 PM IST
lifestyle
મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વિના મેળો શાઈની અને મજબૂત વાળ, જાણો કેવી રીતે!
Smooth And Shiney Hair: શિયાળો હોય કે ઉનાળો, બદલાતા હવામાનની અસર આપણા વાળ પર સ્પષ્ટપણે જોવા મળે છે. વાળ શુષ્ક, નિર્જીવ અને ફ્રઝી થઈ જાય છે.
Jan 26,2025, 16:37 PM IST
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ
Weight Loss Seed: અળસીના બીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આજે તમને એવી રીત જણાવીએ જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે અળસીનો ઉપયોગ કરશો તો બોડી સ્લિમ ટ્રીમ થઈ જશે.
Jan 26,2025, 9:54 AM IST
health
વાળથી જાણો તમારા સ્વાસ્થ્યનું સીક્રેટ, આ 6 સંકેત જણાવે છે કે તમારા ખાવામાં છે ગડબડ!
વાળ માત્ર સૌંદર્યનો જ એક ભાગ નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્યનો અરીસો પણ છે. વાળની સ્થિતિ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ, ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીની વિકૃતિઓ દર્શાવે છે.
Jan 25,2025, 18:31 PM IST
lifestyle
ખાલી પેટ કેળા અને કાળા મરીનો આ નુસ્ખો કરશે કમાલ, એક મહીનામાં મળશે 5 ચોંકાવનારા ફાયદા
શું તમે જાણો છો કે રોજ સવારે ખાલી પેટ કેળા અને કાળા મરીનું સેવન કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને નવી ઉંચાઈ પર લઈ જઈ શકો છો. આ આયુર્વેદિક રેસીપી માત્ર તમારી પાચનતંત્રને જ મજબૂત બનાવતી નથી પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. આયુર્વેદમાં કેળા અને કાળા મરીને ચમત્કારિક સુપરફૂડ માનવામાં આવે છે. જો તમે એક મહિના સુધી આ ઉપાયનું નિયમિત સેવન કરો છો તો તમને 5 અદ્ભુત ફાયદાઓ મળી શકે છે. ચાલો જાણીએ આ ફાયદાઓ વિશે.
Jan 25,2025, 17:55 PM IST
extra marital affairs
લગ્ન પછી આખરે કેમ અન્ય પુરૂષોના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? કારણ જાણીને થઈ જશો હેરાન
Extra Marital Affairs: લગ્ન પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર કોઈપણ પરિણીત સંબંધોમાં તોફાનની જેમ આવે છે અને બધું તબાહ કરી નાખે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર માત્ર પુરૂષો સાથે જ નહીં પરંતુ મહિલાઓ સાથે પણ થાય છે.
Jan 24,2025, 20:17 PM IST
lifestyle
2 રૂપિયાનું આ નાનું પેકેટ ચમકાવી દેશે તમારો ચહેરો, ગોલ્ડન ફેશિયલ જેવો આવશે નૂર
બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારી ત્વચાને પણ અસર કરે છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે કોફીનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ ચહેરા પર કોફી લગાવવાના ફાયદા.
Jan 24,2025, 19:07 PM IST
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
How To Burn Belly Fat: દરેક ઉંમરના લોકો વધતા વજનથી ચિંતિત હોય છે, પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે તેમને વર્કઆઉટ માટે સમય નથી મળતો, પરંતુ તમારું કામ 5 મિનિટમાં પણ થઈ શકે છે.
Jan 24,2025, 16:18 PM IST
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
Weight Loss: વજન ઘટાડવા માટે કસરતની સાથે ડાયટ પણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય વજન ઘટાડવા માટે તમારા માટે રોજ ચાલવું પણ ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રયત્ન કરે છે, પણ આજકાલના ખરાબ ખોરાકને કારણે વજન વધી જ જાય છે.
Jan 23,2025, 7:46 AM IST
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
Hair Growth Tips: કઈ છોકરીને લાંબા વાળ નથી જોઈતા, પરંતુ ઈચ્છિત પરિણામ મેળવવું મુશ્કેલ લાગે છે, આવી સ્થિતિમાં તમે કેટલાક ખોરાકની મદદ લઈ શકો છો.
Jan 19,2025, 15:42 PM IST
Tea Lover
દુનિયાનો આ દેશ છે ચાનો શોખીન, ભારત કરતા 10 ગણી પીવે છે વધારે; પાકિસ્તાન છે આ સ્થાને
World Top Ten Countries Drink Tea: ઘરે મહેમાનો આવે કે કોઈ રેસ્ટોરન્ટમાં... શિયાળો હોય કે ઉનાળો ચાના શોખીન પ્રેમીઓને ચા પીવા માટે એક બહાનું જોઈએ છે. અહીં અમે એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં લોકો સૌથી વધુ ચા પીવે છે. આ દેશના લોકો ભારત કરતા 10 ગણી વધુ ચા પીવે છે.
Jan 17,2025, 19:51 PM IST
health
આ એક વસ્તુના ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, ધીરે-ધીરે શરીરને બનાવે છે અંદરથી ખોખલું
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવી કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ચાલો જાણીએ ચામાં કઈ વસ્તુ ભળવાથી તે ઝેરી બની જાય છે!
Jan 16,2025, 12:55 PM IST
health
હૃદયને Z સિક્યોરિટીમાં રાખે છે આ લાલ ફૂડ્સ, નજીક પણ નહીં આવે કોઈ બિમારી
Healthy Foods For Hearts: હૃદયના રોગોથી બચવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આજના વ્યસ્ત જીવનમાં, લોકો ઘણીવાર જંક ફૂડ અને બિનઆરોગ્યપ્રદ આહારને પ્રાથમિકતા આપે છે, જે હૃદય માટે હાનિકારક છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહે, તો તમારા આહારમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર આ 5 શાકભાજીનો સમાવેશ કરો.
Jan 15,2025, 12:55 PM IST
lifestyle
કમજોર નજરને તેજ બનાવવાનો દમ રાખે છે આ 5 શાકભાજી, આંખો પર ચશ્માથી છુટકારો
Vegetables For Improving Vision: આજકાલ સ્ક્રીન પર વધુ પડતું જોવાને કારણે આંખોની સમસ્યાઓ વધી રહી છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ હોવાને કારણે આંખો પર ચશ્મા ચઢી જાય છે. સ્ક્રીન ટાઈમ ઘટાડીને અને હેલ્ધી ફૂડ ખાવાથી આંખોની નબળાઈ દૂર કરી શકાય છે.
Jan 15,2025, 12:36 PM IST
Trending news
Mahakumbh 2025
પ્રયાગરાજ મહાકુંભમાં વિસનગરના કડા ગામના મહેશભાઈ પટેલનું મોત, પરિવારજનોમા શોકની લાગણી
gujarat
કોઈ લોન કરાવી આપવાની લાલચ આપે તો ચેતી જજો! ગુજરાતમા સામે આવ્યો કિસ્સો, 66 લાખ પડીકું
gujarat
બજેટને લઈને અંબાજીના માર્બલ ઉધોગકારોમાં નિરાશા! જાણો શું છે કારણ અને શું રાખે છે અપે
gujarat
પિતાની વ્હાલસોઈ દિકરીએ જ ઘરમાં પ્રેમી સાથે પાડ્યું ખાતર; CCTV તપાસતા પગ નીચેથી જમીન
gujarat
મહેસાણાનું એક એવું ગામ કે જ્યાં તમાકુના વેચાણ પર છે “NO ENTRY”, 25 વર્ષથી પ્રતિબંધ
Jeddah Road accident
સાઉદી અરબમાં ભયાનક રોડ અકસ્માત, 9 ભારતીયોના કમકમાટીભર્યા મોત
Mahakumbh
મહાકુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતના એક સહિત 30 શ્રદ્ધાળુના મોત, 60 ઘાયલ
health
નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલ ખેંચીને બહાર કાઢશે આ 3 સસ્તી શાકભાજી
gujarat
હવે પોલીસ પણ હાઈટેક બની! પોલીસે ડ્રોનની મદદથી ભાગતા ચોરને અજીબોગરીબ રીતે ઝડપ્યો!
health
વજન ઘટાડવા વૈજ્ઞાનિકોનો આ નવો ફોર્મ્યુલા, માત્ર બે વસ્તુઓથી ઓછી થશે જીદ્દી ચરબી!