हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
global patidar summit 2022
Global patidar summit 2022 News
surat
36 કિલોના ચાંદીના વાઘા જોયા છે ક્યારેય? આ તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે
ચેતન પટેલ/સુરત :સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટમાં ડાયમંડ અને કાપડના કુલ 950 જેટલા સ્ટોલ પ્રદર્શનમાં છે. જેમાં પ્રેમવતી જવેલર્સનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે, અહી 36 કિલો ચાંદીના વાઘા પ્રદર્શિત કરાયા છે. આ વાઘાની ખાસિયત એ છે કે તેને તૈયાર કરવામાં 18 કારીગરોએ દિવસરાત મહેનત કરી છે. આ કારીગરોએ 95 દિવસ સુધી રાત દિવસ એક કરી વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં કલરીંગ મિણાનું કામ પણ કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત રૂ 40 લાખની છે. હાલ તો બિઝનેસ સમિટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ 36 કિલોના વાઘા બન્યું છે.
Apr 30,2022, 14:26 PM IST
surat
PM મોદીએ સુરતીઓને કહ્યું, જેમ હીરો ચમકાવો તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવો
Global Patidar Business Summit 2022 : આજથી સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કર્યું
Apr 29,2022, 12:51 PM IST
Trending news
Kshatriya society
ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચવા માંગ, સંકલન સમિતિએ સરકારને લખ્યો પત્ર
Indian railways
આ ટ્રેને રેલવેને કરાવ્યું 628800000 નું નુકસાન, દરરોજ ખાલી રહી 250 સીટ
Immigration Bill
હવે ગેરકાયદેસર રીતે ઘૂસનારાઓની ખેર નથી, મોદી સરકાર લાવશે નવું બિલ, આકરા દંડની જોગવાઈ
Delhi
જીત તો મળી ગઈ પરંતુ હવે કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? AAP એ શું કર્યો મોટો દાવો
India vs England
ભારતે અંગ્રેજોના કર્યા સૂપડાં સાફ, અમદાવાદમાં મળી 'વિરાટ' જીત, 3-0થી સિરીઝ જીતી
Amerli
વિદ્યાર્થીને દુખાવો થયો અને સામે આવી શિક્ષકની હેવાનિયત, કરતો હતો આવા કાંડ
Gujarat Titans
IPL: ગુજરાત ટાઈટન્સને મળ્યા 'ગુજરાતી માલિક', આ દિગ્ગજ કંપનીએ ખરીદી 67 ટકા ભાગીદારી
Ethiopia
વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ
surat
પીધેલા 15માંથી 10 પટેલ જ્ઞાતિના, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો
Samay Raina
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, વિવાદ બાદ આયોજકોનો નિર્ણય