हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
139/ 4
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Batanes
Batanes News
Weather
ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા
Ambalal Patel Forecast: ગુજરાતની વાત કરીએ તો 7 દિવસની આગાહી કરી છે. તેમાં ગુજરાત રિઝિયનમાં છુટા છવાયા વરસાદની શકયતા છે. કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય છે. ઓકટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું રહેશે.
Oct 3,2024, 16:56 PM IST
Weather
સર્જાયું શક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
Gujarat Rainfall Prediction: આ વખતે નવરાત્રિ દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેને કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં છે. બીજી બાજુ ક્રેથોન તોફાન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટાયફૂનમાં ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોંયભેગા કરી દેશે અને પાકનો સફાયો કરી નાખશે. અહીં શાળા-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
Oct 2,2024, 17:00 PM IST
Weather
215 KMની ઝડપે આવી રહી છે તબાહી : જેવું તેવું નથી વાવાઝોડું, ખેદાન-મેદાન કરી નાખશે
Super Typhoon Warning: દુનિયામાં વેધરમાં અપડેટ આવી રહી છે. ગ્લોબલ વોર્મિગને કારણે હવામાનમાં ફેરફારો થયા છે. ક્રેથોન તોફાન (Storm Krathon) ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટાયફૂનમાં (super typhoon) ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોંયભેગા કરી દેશે અને પાકનો સફાયો કરી નાખશે. અહીં શાળા-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
Sep 30,2024, 17:59 PM IST
Trending news
Ethiopia
વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ
surat
પીધેલા 15માંથી 10 પટેલ જ્ઞાતિના, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો
Samay Raina
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, વિવાદ બાદ આયોજકોનો નિર્ણય
India vs England
અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ?
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?