નમસ્તે ટ્રંપના હોર્ડિંગ્સમાં જોવા મળ્યો AMCના સ્પેલિંગમાં વિરોધાભાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચાર અને સ્પેલિંગને લઇને મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તંત્રના જ વિવિધ માધ્યમો પર જુદા-જુદા પ્રકારે ઉલ્લેખ કર્યો છે. નમસ્તે ટ્રમ્પના હોર્ડિંગ્સમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો. સ્પેલિંગમાં "AMDAVAD" પણ લોગોમાં "અહમદાબાદ" ઉલ્લેખ કર્યો છે. વેબસાઇટ, ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર વિરોધાભાસ સ્પેલિંગ જોવા મળી રહ્યો છે.

Trending news