કોર્ટે આ મહિલાને 1-2 વર્ષ નહીં પરંતુ ફટકારી હતી 1,41,078 વર્ષની સજા, એવો ગુનો કર્યો હતો કે...
તમે અત્યાર સુધીમાં કેટલા સમયની સજા વિશે સાંભળ્યું છે. આજીવન કેદ અથવા તો મોટામાં મોટી ફાંસીની સજા... રાઇટ.... પરંતુ આજે એક એવી મહિલાની વાત કરવાની છે. જેને કોર્ટે એટલા વર્ષોની સજા ફટકારી કે, આ મહિલા ગમે એટલા જન્મ લે છતા પણ તેની સજા પૂરી ન થાય. કારણ કે, કોર્ટે આ મહિલાને 1 લાખ 41 હજાર 78 વર્ષની સજા સંભળાવી હતી...