हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેહ વ્યાપાર
દેહ વ્યાપાર News
breaking news
સ્પાની આડમાં 6 સ્વરૂપવાન યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે પાડી રેડને પછી..
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા ભરૂચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની અપાયેલ કડક સૂચના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા પોલીસ ટીમે બાતમી મળી હતી.
Apr 21,2022, 16:09 PM IST
Zakir
સુરત: યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી પછી દેહ વ્યાપારમાં ઘકેલતો ઝાકીર નામનો શખ્સ ઝડપાયો
શહેરના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી છેલ્લા ત્રણ માસથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હીત. બે દિવસ અગાઉ તેનો અજાણ્યા ફોન નંબર પરથી પિતાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ડીસીબી પોલીસે નંબરના આધારે તપાસ કરતા સગીરા અંકલેશ્વરમાં હોવાનું સામે આવ્યું હતું. સગીરાની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે, ઝાકીર નામનાં યુવાને પહેલા તેને પ્રેમ ઝાળમાં ફસાવી અને ત્યાર બાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી હતી. પોલીસે હાલ ઝાકારીની શોઘખોળ હાથ ધરી છે.
May 28,2020, 20:10 PM IST
વલસાડ
વલસાડ: હાઈ પ્રોફાઈલ સ્પા સેન્ટરની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઈલેન્ડની યુવત
દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી હાઈ પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. સ્પા સેન્ટરની આડમાં આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેના પર પોલીસે રેડ મારતા અનેક મોટા માથાના નબીરાઓ પણ ઝડપાયા હોવાનું કહેવાય છે.
Jun 2,2019, 20:34 PM IST
pakistani girls
પાકિસ્તાની યુવતીઓ માટે ખતરો બની રહ્યા છે ચીની પુરૂષો, કારણ છે ચોંકાવનારૂ
પાકિસ્તાન ભલે ચીન સાથે મિત્રતાપુર્ણ સંબંધો હોવાનાં દાવા કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાની યુવતીઓ માટે ચીની દુલ્હા ખતરારૂપ બનતા જાય છે. પાકિસ્તાન સરકારે ચીની દુલ્હાઓ મુદ્દે ચેતવણી જાહેર કરવી પડી છે. ગલ્ફ ન્યૂઝનાં રિપોર્ટ અનુસાર ચીની પુરૂષો પાકિસ્તાની યુવતીઓને નકલી લગ્ન કરે છે અને પછી તેમને દેહ વિક્રયનાં ધંધામા ધકેલી રહ્યા છે. ગત્ત થોડા વર્ષોથી પાકિસ્તાનમાં લગ્ન કરીને દેહ વ્યાપારમાં યુવતીને ધકેલવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
May 6,2019, 17:02 PM IST
મોરારિ બાપુ
દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા
થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું.
Jan 16,2019, 21:02 PM IST
Trending news
heart attack
જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટએટેકથી મોત
7th pay commission da hike
1 જાન્યુઆરી 2025થી 56% થશે મોંઘવારી ભથ્થું! કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ
Delhi Election 2025
મોટો ઉલટફેર...મુસ્લિમ બહુમતીવાળી ઓખલા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ, અમાનતુલ્લાહ પાછળ
big decision
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Sanam Teri Kasam
2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
bangladesh
23 હિન્દુઓના મોત, 152 મંદિરો પર હુમલો, સરકારે આપ્યા બાંગ્લાદેશમાં અત્યાચારના આંકડા
heart attack
તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, રોજ ખાવાનું કરી દો શરુ
Bonus Share
1 શેર પર 1 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો દરેક વિગત
Team India
ભારતના નવા વનડે કેપ્ટનને લઈને એક નવું નામ આવ્યું સામે, આ ખેલાડી સંભાળશે કમાન!