हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી News
vicky vidya ka woh wala video
સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો
Vicky Vidya Ka Woh Wala Video Trailer : રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની જોરદાર કોમેડી ફિલ્મ વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિવાળીમાં જોરદાર કોમેડી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ચલો જાણી લો કે ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
Sep 12,2024, 17:07 PM IST
Bollywood news
'એનિમલ'માં આળોટી-આળોટીને ડાન્સ કરનારી હીરોઈનની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Tripti Dimri Photos: એનિમલની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. પરંતુ આ વખતે તૃપ્તિએ સોશિયલ મીડિયા પર તેના કોઈપણ નવા પ્રોજેક્ટ્સ અથવા ફિલ્મો માટે નહીં, પરંતુ તેના નવીનતમ ફોટા સાથે તમામ લાઇમલાઇટ કબજે કરી છે. હા... તૃપ્તિ ડિમરી તાજેતરમાં વિદેશમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે, જેના ફોટા તે સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આવો, અહીં સ્લાઈડ્સમાં જોઈએ તૃપ્તિના વેકેશનના ફોટોઝ...
Jun 19,2024, 12:49 PM IST
Bollywood news
Triptii Dimri: નેશનલ ક્રશ બની ગઈ છે તૃપ્તી! સોશિયલ મીડિયા પર તસવીરો મચાવી રહી છે ધૂમ
Triptii Dimri Upcoming Films: ગત વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'માં તેના પાત્ર 'ઝોયા'થી રાતોરાત સ્ટાર અને નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી હાલમાં ઘણા પ્રોજેક્ટ્સને કારણે ચર્ચામાં છે. હા, હાલમાં જ તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ 'ધડક 2'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, પરંતુ આ ફિલ્મ સિવાય તૃપ્તિ ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. ચાલો તેના આગામી મોટા પ્રોજેક્ટ્સ પર એક નજર કરીએ.
May 28,2024, 10:18 AM IST
tripti dimri
પાતળી કમર, હોટ અંદાજ...બેડ પર અંગારા વરસાવી રહી છે એનિમલની 'ભાભી 2', હટતી નથી નજર
Tripti Dimri Photos: ફિલ્મ 'એનિમલ'ની 'ભાભી 2' તૃપ્તિ ડિમરીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં તૃપ્તિ કેમેરાની સામે પોતાની કાતિલ અદા એવી રીતે દેખાડતી જોવા મળી હતી કે તસવીરો વાયરલ થતાં જ તબાહી મચાવી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ તેનો ગ્રે કલરનો ઓવરકોટને ખોલીને કેમેરાની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપીને ચમકી રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસનું કર્વી ફિગર જોઈને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ 'એનિમલ' એક્ટ્રેસની તસવીરો...
Feb 8,2024, 20:32 PM IST
Trending news
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત
gujarat
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત: રાજકોટ PGVCLના કોન્ટ્રાકટર શ્વાસ ચડતાં ઢળી પડ્યા..
Aamir Khan
આદિમાનવ બનીને રોડ પર લોકોને ડરાવતો જોવા મળ્યો આ સુપરસ્ટાર, લુક જોઈને થઈ જશો હેરાન
gujarat
ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ; અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા