हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘડિયાળ
ઘડિયાળ News
astrology
Astro Tips: ભૂલથી પણ આ 5 વસ્તુઓ ના લેતા ઉછીની, થઈ જશો હેરાન-હેરાન!
Astro Tips: ઘણી વખત એવી કેટલીક વસ્તુઓ હોય છે જે ઘરમાં હોતી નથી પણ આપણને તેની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આપણે અન્ય લોકો પાસેથી અથવા નજીકના લોકો પાસેથી ઉધાર લઈએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર એવી કેટલીક બાબતો વિશે જણાવે છે જે ભૂલથી પણ લોન પર ન લેવી જોઈએ. આ વસ્તુઓ ઉધાર લઈને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે...
Nov 5,2024, 16:52 PM IST
jacob arabo ultra luxury watch
દુનિયામાં માત્ર 18 લોકો પાસે છે આ લક્ઝરી ઘડિયાળ, 42 કરોડની વોચ સાથે સલમાનનો વીડિયો
jacob arabo ultra luxury watch : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman khan) તેની દરિયદિલી સાથે સાથે તેની સ્ટાઈલ માટે પણ જાણીતો છે. લોકોને ખાસ કરીને અભિનેતાના પેન્ટની ડિઝાઇન પસંદ છે, પરંતુ આ વખતે તેની એક ઘડિયાળે બધાનું ધ્યાન ખેંચ્યું.
Sep 13,2024, 13:33 PM IST
Anant ambani
અનંત અંબાણીની ઘડિયાળ જોઈને Mark Zuckerberg દંગ, 28 લક્ઝરી હાઉસ બને એટલી છે કિંમત
Anant Ambani Watch: અનંત અંબાણીએ તેમના લગ્ન પ્રસંગે ખૂબ જ મોંઘી audemars pigot royal oak ઘડિયાળ પહેરી હતી. જાણકારી અનુસાર તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. અનંતને મોંઘી ઘડિયાળોનો શોખ છે.
Mar 4,2024, 16:10 PM IST
Vastu Shastra
ઘર કે ઓફિસની આ દિશામાં ઘડિયાળ ન લગાવો, નહીં તો દુર્ભાગ્ય-ગરીબી તમારો પીછો નહીં છોડે!
Vastu Shastra for Wall Clock: ઘર કે ઓફિસમાં ઘડિયાળની આ દિશા પણ તમારો સમય સારો કે ખરાબ બનાવી શકે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળની દિશાને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.
Mar 31,2023, 16:40 PM IST
Gujrat
ગુજરાતમાં અહીં કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં? કેમ ઊલટું કામ કરે છે આ 'ટ્રાઈબલ વોચ'
જોકે, ગુજરાતનો એક જિલ્લો એવો છે જેણે ઘડિયાળ સાથે પોતાની અનોખી ઓળખ આજે પણ સાચવી રાખી છે. જ્યાં ઘડિયાળાના કાંટા સીધા નહીં પણ ઊંધા ફરે છે! જ્યાં આજે પણ દરેક ઘરમાં ઊંધી ઘડિયાળો જોવા મળે છે. આ કહાની છે ગુજરાતના દાહોદ જિલ્લાની અને ત્યાંના આદિવાસી સમુદાયની.
Jan 8,2023, 16:48 PM IST
ગુડ ન્યૂઝ
ગુડ ન્યૂઝમાં જાણો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી ઘડિયાળ
માણસના મૃત્યુ પછી સમયનું(Time) કોઈ મૂલ્ય હોતુ નથી, પરંતુ સુરતની(Surat) એક કબર(Tomb) પર બનેલી આ ઘડિયાળ(Clock) 150 વર્ષથી લોકોને સચોટ સમય બતાવે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી કબર હશે કે જેના ઉપર બનેલા ક્રોસમાં એક વિશેષ સોલાર ઘડિયાળ કોતરવામાં આવેલી છે. આ ઘડિયાળ પર કલાક, મિનિટ અને સેકન્ડના સ્વરૂપમાં આંકા પણ પાડવામાં આવ્યા છે.
Dec 1,2019, 12:49 PM IST
સુરત
સુરતની આ અનોખી ઘડીયાળ નથી જોઇ તો તમે શું જોયું?
સુરતની આ અનોખી ઘડીયાળ નથી જોઇ તો તમે શું જોયું?
Nov 29,2019, 22:00 PM IST
રણવીર સિંહ
બર્થડે પહેલા જ 'બોસ' તરફથી રણવીરને મળી સુપર્બ સેક્સી ગિફ્ટ, જુઓ PHOTO
હાલ રણવીર 6 જુલાઈ પોતાનો 33મો જન્મદિવસ મનાવવા જઈ રહ્યો છે. રણવીર ભલે આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યો હોય પરંતુ તેને એક સુપર્બ ગિફ્ટ મળી ગઈ છે.
Jul 1,2018, 9:49 AM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ