हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમીરગઢ
અમીરગઢ News
breaking news
ગુજરાતમાં બધું બોગસ! મામલતદારના બોગસ સહી-સિક્કા બનાવી 50થી વધુને કરાયા જમીન હુકમો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી- સિક્કા બનાવી 50 થી વધુને જમીનના હુકમો આપી દેવાયા. દરેક લાભાર્થી પાસે અઢી-અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યાનું ખુલતાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે.
Feb 2,2024, 18:54 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: અમીરગઢના સરોત્રા નજીક અકસ્માતમાં બાઈક સ્લિપ થતા યુવકનું મોત
અમીરગઢના સરોત્રા નજીક અકસ્માત સર્જાયો. જેમાં બાઈક સ્લીપ થતા થયેલા અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત નિપજ્યું.
Jan 19,2020, 22:50 PM IST
Amirgadh
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા શિક્ષકોએ કર્યો નવતર પ્રયોગ અને જુઓ કેવું રહ્યું પરિણામ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળા આ શાળા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલી છે અને અહીં મોટે ભાગે ડુંગરોમાં દૂર દૂર રહેતા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ફક્ત 171 રજીસ્ટર વિધાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ મળી રહે તે માટે શાળામાં અભ્યાસ સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જોકે શાળામાં મોટા ભાગના બાળકો ગેરહાજર રહેતા શિક્ષકો ચિંતિત બન્યા હતા અને તેમને શાળામાં વધારે બાળકો આવે તે માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુક્યો જેમાં શિક્ષકો દ્વારા એક કેસરી કલરનો ધ્વજ અને બીજો લીલા કલરનો ધ્વજ લાવવામાં આવ્યો અને જેમાં લીલા કલરનો ધ્વજ વિધાર્થીઓ માટે અને કેસરી કલરનો ધ્વજ વિદ્યાર્થીનીઓ માટે રખાયો અને બાળકોને કહેવામાં આવ્યું કે જે દિવસે સ્કૂલમાં જેની સંખ્યા વધારે હશે તે આ ધ્વજ ફરકાવશે વિદ્યાર્થિનીઓની હાજર સંખ્યા વધુ હોય તો કેસરી ધ્વજ અને વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધુ હોય તો લીલો ધ્વજ ફરકાવવામાં આવે છે.ધ્વજ ફરકાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 6 માસથી શાળામાં શરૂ કરાતાં પહેલા શાળામાં છાત્રોની સરેરાશ હાજર સંખ્યા 50 ટકા રહેતી હતી. જે વધીને અત્યારે 90 થી 95 ટકા રહે છે.
Jan 9,2020, 10:40 AM IST
100 ગામ 100 ખબર
100 ગામ 100 ખબર: માત્ર એક ક્લિકમાં જુઓ ગુજરાતના છેવાડાના ગામડાના સમાચાર
હિંમતનગરની ભાજપ શાસિત તાલુકા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં સભા દરમિયાન ભાજપના સદસ્યો સભા ખંડ બહાર નીકળી જતા વિપક્ષે કર્યો હોબાળો. વિપક્ષે સભાખંડના દરવાજા બંધ કરી અધિકારીઓને સભા ચાલુ રાખવા રજૂઆત કરાઈ. જો કે અધિકારીઓએ પોલીસને જાણ કરી પોલીસે સભા ખંડ પહોંચી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અગાઉ કોંગ્રેસ ત્રણ અને 1 અપક્ષ સદસ્ય બળવો કરી ભાજપમાં જોડાયા હતા, એ પૈકીના બે સભ્યોની પરત કોંગ્રેસમાં વાપસી.
Jan 9,2020, 9:30 AM IST
Dungarpur
ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર
મૃતક પુરૂષ અને મહિલા સાથે બાઇક પણ મળી આવી છે, જો કે પોલીસ હાલ બાઇકનાં આધારે બંન્નેની ઓળખ કરવા માટેના પ્રયાસો કરી રહી છે
Oct 29,2019, 16:30 PM IST
ફાયરિંગ
અમીરગઢ ચેકપોસ્ટ પર ધોળે દિવસે ફાયરિંગ
અમીરગઢ બોર્ડર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડી રોકતા જ ગાડીમાં સવાર શખ્સોએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને ત્રણ શખ્સો હજી પણ ફરાર છે.
Jun 24,2019, 12:20 PM IST
Firing
અમીરગઢ ચેકપોસ્ટ પર પંજાબના શખ્સોનું પોલીસ પર ફાયરિંગ, એક આરોપી પકડાયો
અમીરગઢ બોર્ડર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ચેકીંગ દરમ્યાન ગાડી રોકતા જ ગાડીમાં સવાર શખ્સોએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, અને ત્રણ શખ્સો હજી પણ ફરાર છે.
Jun 24,2019, 10:45 AM IST
બનાસકાંઠા
અમીરગઢ: બાલુંદ્વામાં ખેડૂત પર રિંછનો હુમલો
બનાસકાંઠામાં રીંછનો વધુ એક ખેડૂત પર હુમલો કરવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના અમીરગઢમાં બાલુન્દ્રા ગામે બની છે, જેમાં એક ખેડૂત પર ખૂંખાર રીંછે હુમલો કર્યો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ખેતરમાં રાત્રીફેરી કરતા સમયે રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર ખેડૂતનું નામ ભાવાભાઇ રબારી છે. જેમને રીંછે પાછળથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
May 1,2019, 12:12 PM IST
banaskantha
બનાસકાંઠા અમીરગઢના 4 ગામના લોકોએ કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
બનાસકાંઠા: અમીરગઢના 4 ગામના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાથી ત્રાહિમામ થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી..શું છે કપાસિયા,સકરાવેરી, પાલડીખેડા, ધનપુરા ગામની સમસ્યા
Mar 29,2019, 18:30 PM IST
અમીરગઢ
આ ગામમાં નથી આવતી એમ્બ્યુલન્સ, ખાટલામાં દર્દીને લઇ જવાય છે હોસ્પિટલ
આઝાદી મળ્યાને 71 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવુ ગામ છે. જ્યાંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.
Dec 16,2018, 7:10 AM IST
અકસ્માત
જ્યાં લગ્નના ગીત ગવાતા હતા, તે માંડવેથી એકસાથે નીકળી પિતા-પુત્રીની અર્થી
એક પિતા માટે સૌથી વધુ લાડકી તેની દીકરી હોય છે. એક પિતા માટે તેના લગ્નનો પ્રસંગ તેના માટે આજીવન સાંભરણા હોય છે. ત્યારે પાલનપુરમાં એક પિતાએ જે લાડકીની જાન નીકળવાની હતી, તે દીકરી તેના પિતા સાથે અનંત માર્ગે નીકળી હતી. આજે શનિવારે જે યુવતીના લગ્ન થવાના હતા, તેનું શુક્રવારે ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સાથે જ તેના પિતા મહેબૂબ ખાન સહિત ચાર લોકોના મોત નિપડ્યા હતા.
Dec 1,2018, 13:31 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ