हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
सुप्रीम कोर्ट
सुप्रीम कोर्ट News
govt new norms
ફોન-લેપટોપ જપ્ત કર્યા પછી પણ પ્રાઈવેટ ચેટ નહીં જોઈ શકે તપાસ એજન્સીઓ, નવો નિયમ
Govt New Rule: આ નિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે કારણ કે અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે તપાસ એજન્સીઓ કેસની તપાસ દરમિયાન ઘણા બધા ડિજિટલ દસ્તાવેજો જપ્ત કરી લે છે, જેમાં કેટલીકવાર ખાનગી ચેટ પણ સામેલ હતી.
Jan 5,2025, 11:18 AM IST
gujarat
પ્રોફેસર, રાજકારણી, પત્રકાર અને વકીલ...આ 4 મહિલાઓ જેમને બિલકિસ બાનોને અપાવ્યો ન્યાય
Bilkis Bano case: સર્વોચ્ચ અદાલતે દોષિતોને સજા માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બિલ્કીસ બાનો છેલ્લા બે વર્ષથી ન્યાય માટે પ્રયાસ કરી રહી હતી. આ સમયે એક પ્રોફેસર, એક રાજકારણી, એક પત્રકાર અને એક વકીલ પણ બિલિકાસની ન્યાય માટેની લડતમાં જોડાયા અને રિઝલ્ટ સૌની સામે છે.
Jan 9,2024, 15:06 PM IST
Bala
બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો
બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
Oct 23,2019, 13:17 PM IST
Ram Temple
राम मंदिर निर्माण पर मोदी सरकार का अंतिम 'रामबाण' !
રામ મંદિર મામલે ચાલી રહેલ કાયદાકીય લડતમાં હવે નવો ટર્ન આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા તારીખ પે તારીખના સિલસિલાને જોતાં મોદી સરકારે અંતિમ રામબાણ છોડ્યું છે કે જેનો ઉપાય વિરોધી છાવણી પાસે પણ નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે સરકારે એક નવો રસ્તો અપનાવ્યો છે. અયોધ્યા મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. જેમાં મોદી સરકારે દાવો કર્યો છે કે, 1993માં અધિગ્રહિત 67 એકર જમીનને બિન વિવાદી બતાવતાં એને એના માલિકોને પરત કરવાની અપીલ કરવામાં આવી છે.
Jan 30,2019, 10:31 AM IST
supreme court
કેન્દ્રના બે અલગ અલગ સર્વેમાં ગાયબ થઇ ગયા 2 લાખ બાળકો, સુપ્રીમ ખફા
બાળકોની પાસે પણ હૃદય અને આત્મા છે, તેમને માત્ર ગણવા માટેની વસ્તુ તરીકે ન જોવામાં આવવું જોઇએ, આ એક ખુબ જ ગંભીર મુદ્દો
Aug 21,2018, 21:59 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video