हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yo Yo Honey Singh
Yo yo honey singh News
Yo Yo Honey Singh
ફરી વિવાદમાં ફસાયા Yo Yo Honey Singh, સિંગર પર લાગ્યો કિડનેપિંગનો આરોપ!
Yo Yo Honey Singh: હની સિંહનું નામ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલું રહે છે. હાલમાં જ સિંગર અને રેપર પર એક આરોપ લગાવવામાં આવ્યો છે, જે મુજબ હની સિંહે અપહરણ કરીને કેટલાક લોકો સાથે મારઝૂડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) આ મામલાની સંપૂર્ણ સત્યતા જણાવી છે. આવો જાણીએ હની સિંહ સાથે જોડાયેલા આ સમગ્ર મામલામાં સત્ય શું છે?
Apr 21,2023, 10:24 AM IST
honey singh
કરીયરની ટોચ પર હતો ત્યારે ગાયબ થયો હતો હની સિંહ, પછી કર્યુ ધમાકેદાર કમબેક
Honey Singh Birthday: યો યો હની સિંહે તેના રેપ સોન્ગથી આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. આજે હની સિંહનો જન્મદિવસ છે, તો આજે આપણે જાણીશુ તેના વીશે કેટલાક કોંન્ટ્રોવર્શીયલ ન્યુઝ...
Mar 15,2023, 14:26 PM IST
Yo Yo Honey Singh
હની સિંહે ઉર્ફી જાવેદની કરી પ્રશંસા, કહ્યું- દેશની યુવતીએ લેવી જોઈએ પ્રેરણા
Honey Singh On Urfi Javed હની સિંહે એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. તેમાં તેણે ઉર્ફી જાવેદની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ઉર્ફી જાવેદ ખુબ બ્રેવ અને બોલ્ડ છે.
Jan 6,2023, 22:44 PM IST
યો યો હની સિંહ
ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત
દુનિયાભરમાં યો યો હની સિંહના પ્રશંસકોએ ફરી એકવાર પોતાની તાકાત અને શક્તિનો પુરાવો આપ્યો છે. રોકસ્ટાર યો યો હની સિંહ પોતાના પાર્ટી નંબર 'ઠુમકા' બાદ વધુ એક હિટ પાર્ટી ગીત સાથે જોરદાર વાપસી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તેમણે પોતાનું નવું ગીત સિદ્ધાર્થ કપૂર (Siddhanth Kapoor)ની ફિલ્મ મરજાવા માટે ગાયું હતું.
Dec 3,2019, 14:54 PM IST
યો યો હની સિંહ
યો યો હની સિંહે પોતાના બીજા ગીતનું પોસ્ટર કર્યું રિલીઝ
સૌથી પ્રસિદ્ધ સંગીતકારમાંથી એક, યો યો યની સિંહે સોશિયલ મીડિયા પર પોતાના બહુપ્રતિક્ષિત ગીતનું બીજું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ પોસ્ટર સાથે ગાયકે ખુલાસો કે ગોલ્ડન સ્ટાર મલખિત સિંહ પણ તેમના નવા વેંચરનો એક ભાગ છે અને આ જાહેરાત બાદ દરેક પ્રતિષ્ઠિત જોડીઓનો કરિશ્માઇ જાદૂ જોવા માટે બેચેન છે.
Jul 23,2019, 15:41 PM IST
યો યો હની સિંહ
યો યો હની સિંહના નવા ગીત પર ઠુમકા લગાવવા માટે થઇ જાવ તૈયાર
ગાયકના કોમેન્ટ સેક્શનમાં પૂર આવી ગયું છે જ્યાં પ્રશંસકો ગીતના નામનું અનુમાન લગાવતાં જોવા મળી રહ્યા છે અને સાથે જ નવા સિંગલના પ્રત્યે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. હની સિંહે ઘણા શાનદાર પાર્ટી સોન્ગ આપ્યા છે. જે આજેપણ પ્રશંસકો વચ્ચે હીટ છે.
Jun 6,2019, 16:18 PM IST
Yo Yo Honey Singh
યો યો હની સિંહે રીમેક ગીતો પર શેર કરી પોતાની પ્રતિક્રિયા!
બોલીવુડમાં પ્રતિષ્ઠિત સંગીત સંવેદનાઓમાંથી એક યો યો હની સિંહ, વર્ષમાં બેક-ટૂ-બેક ચાર્ટબસ્ટર હિટ આપવા માટે જાણિતા છે અને હવે રોકસ્ટારે રિમેક વિશે એક મહત્વપૂર્ણ અંતદ્વષ્ટિ શેર કરી છે. ગાયકે હંમેશા આપણને કોઇ ઓરિજનલની સાથે બ્લોકબસ્ટર રીમેક પણ આપ્યા છે જેમને દેશભરમાં વ્યાપક રીતે વખાણવામાં આવ્યા છે. યો યો હની સિંહનું માનવું છે કે એક ગીત ભલે તે ઓરિજનલ હોય કે પછી રિમેક, તેને ટેક્નિકલ રીતે યોગ્ય હોવું જોઇએ ત્યારે તે એક હિટ સાબિત થઇ શકે છે. આ વિષય પર વાત કરતાં યો યો હની સિંહે શેર કર્યું ''મને લાગે છે કે રીમેક એક સારી વાત છે અને તેમાં કંઇ ખોટું નથી. મને બસ લાગે છે કે તેમને એ પ્રકારે બનાવવું જોઇએ કે તે ઓરિજનલ ગીતના ફ્લેવરને નુકસાન ન પહોંચાડવામાં આવે.
May 22,2019, 8:50 AM IST
યો યો હની સિંહ
યો યો હની સિંહે પોતાના સર્વશ્રેષ્ઠ ક્રિટિક્સ અને સમર્થકનો કર્યો ખુલાસો!
બોલીવુડમાં સંગીતની પરિભાષા બદલી દેનાર સંગીતકાર યો યો હની સિંહે પોતાના પરિવારને પોતાના સર્વશ્રેષ્ઠ ટીકાકાર ગણે છે. હની સિંહને પરિવાર સાથે હંમેશા ભારે સમર્થન પ્રાપ્ત થયું છે, જેથી તેમને સંગીત બનાવવામાં મદદ મળે છે. સંગીતની દુનિયામાં એક બ્રાંડના રૂપમાં ભરતાં યો યો હની સિંહે પ્રશંસકોની મોટી સંખ્યા પોતાના નામે કરી લીધી છે અને પોતાની સફળતા પુરો શ્રેય તે પોતાના પરિવાર આપે છે.
Apr 9,2019, 16:12 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ