हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yastika Bhatia
Yastika bhatia News
WPL 2023
WPL 2023: ગુજરાતની 16 દીકરી સાચી લક્ષ્મી બની, ક્રિકેટમાં મહેનત ફળી, હવે કરશે કમાણી
WPL 2023: દેશમાં પ્રથમવાર શરૂ થઈ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ માટે 13 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ ઓક્શનમાં ભારત સહિત વિશ્વની કુલ 409 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ હરાજીમાં ગુજરાતના ત્રણ ક્રિકેટ એસોસિએશનની કુલ 16 મહિલા ખેલાડીઓએ પણ પોતાનું નામ ઓક્શન માટે મોકલ્યું છે. હવે 13 ફેબ્રુઆરીએ ખબર પડશે કે ઓક્શનમાં ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓને લોટરી લાગે છે.
Feb 8,2023, 18:58 PM IST
Vadodara
Ind W vs SL W: વડોદરાનું નસીબ ચમક્યું, 2 મહિલા ક્રિકેટર્સનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન
Ind W vs SL W: ટી20 માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલ હરમનપ્રીતને હવે મિતાલી રાજના બદલામાં વનડે ટીમની કેપ્ટનશીપ સોંપાઈ છે. ત્યારે નવી મહિલા ક્રિકેટ ટીમ જાહેર કરાઈ છે, જેમાં વડોદરાની બે મહિલા પ્લેયરને સ્થાન મળ્યું છે
Jun 10,2022, 9:16 AM IST
CWC22
બાંગ્લાદેશને હરાવી ટોપ-3માં પહોંચી ટીમ ઈન્ડિયા, સમજો સેમીફાઇનલનું સંપૂર્ણ ગણિત
CWC 2022: આઈસીસી મહિલા વિશ્વકપમાં ભારતે અત્યાર સુધી છ મેચ રમી જેમાં ત્રણમાં જીત મેળવી છે તો ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતે પોતાની અંતિમ લીગ મેચ 27 માર્ચે આફ્રિકા સામે રમવાની છે.
Mar 22,2022, 15:29 PM IST
sports
વર્લ્ડકપ માટે મહિલા ક્રિકેટ ટીમમાં વડોદરાની યાસ્તિકા ભાટિયાની પસંદગી
ન્યુઝીલેન્ડમાં ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ અને ત્યારબાદ વિશ્વકપ રમશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેય ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. યાસ્તિકા આક્રામક બેટિંગ માટે જાણીતી છે.
Jan 17,2022, 9:35 AM IST
Ashleigh Gardner
ભારતીય મહિલા ટીમે રોક્યો ઓસ્ટ્રેલિયાનો વિજય રથ, સતત 26 જીત બાદ આપી માત
ભારત મહિલા ટીમે ત્રીજી અને અંતિમ વડેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી માત આપી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના આ ફોર્મેટમાં સતત 26 મેચોથી સતત ચાલી રહેલા જીતનો સિલસિલો અટકી ગયો છે.
Sep 26,2021, 14:51 PM IST
Trending news
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ