हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
60/ 0
(8.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shivrajpur Beach
Shivrajpur beach News
Shivrajpur Beach
'મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા..' અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્ય
ભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
Oct 2,2024, 15:00 PM IST
Shivrajpur Beach
ચોમાસામાં ફરવા માટેની આ છે બેસ્ટ જગ્યા, તમારો પણ કોઇ પ્લાન છે..?
Shivrajpur Beach Dwarka is the best place to visit in monsoon
Jun 24,2024, 19:50 PM IST
Dwaka
ગુજરાતના મોસ્ટ ફેવરિટ બીચ પર બની મોટી દુર્ઘટના, પેરાશૂટમાંથી નીચે પટકાયો યુવક
Shivrajpur Beach : દ્વરકાના શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ કરતો યુવાન નીચે પટકાયો... આ ઘટનાનો વીડિયો તેની માતાના મોબાઈલમાં કેદ થયો, જેમાં તે શુટિંગ કરી રહી હતી
Nov 24,2023, 15:42 PM IST
saurashtra
ગોવા-મુંબઈ છોડો...ગુજરાતના આ 2 બીચ છે એકદમ જબરદસ્ત, Photos જોઈને દંગ રહી જશો
ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ આ 2 બીચ એવા છે કે જે સુંદરતા તથા સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવા છે. વિદેશના બીચો અને ગોવા સુધી લાંબા થતા લોકો માટે ગુજરાતના આ બીચ અદભૂત સૌંદર્ય પૂરું પાડે તેવા છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બીજો બીચ પણ અદભૂત સૌંદર્ય ધરાવે છે.
Nov 24,2023, 15:23 PM IST
cyclone Biparjoy
બિપરજોય વાવાઝોડાના પગલે શિવરાજપુર બીચ બંધ કરાયો
Cyclone Biparjoy: Dwarka's Shivrajpur beach closed for visitors till June 15
Jun 10,2023, 12:50 PM IST
dwarka
તમે ક્યારે પણ નહીં જોયો હોય આવો નજારો, ફટાફટ કરો સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો બીચ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્રને વિકાસને નવી ગતિ મળી છે
Aug 2,2022, 22:32 PM IST
Gujarat Tourism
ગુજરાતનો આ બીચ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, સતત બીજા વર્ષે મળ્યું બ્લ્યૂ ફ્લેગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ (shivrajpur beach) ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ (blue flag certificate) મળતાં વિકાસને પણ વધુ વેગ મળશે. એટલું જ નહીં દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે.
Oct 7,2021, 10:25 AM IST
statue of unity
જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ-મુલાકાતીઓ આકર્ષીત થયા છે. સુવિધા સભર બનેલા આ પ્રવાસન સ્થળોએ જન્માષ્ટમીના તહેવારોમાં તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઇ સાતમ-આઠમ તહેવારોની ઉજવણીનો આનંદ માણ્યો હતો.
Aug 31,2021, 15:02 PM IST
Holi
મંદિરમાં જશો તો કોરોના થશે, અને બીચ પર નહિ થાય.... આવુ કેવું?
Mar 27,2021, 14:21 PM IST
Shivrajpur Beach
ગોવા કરતાં પણ ચઢિયાતો બનશે શિવરાજપુર બીચ, આ રહી બ્લ્યૂ પ્રિન્ટ
ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. ભારતના 8 બીચને એકસાથે આ સન્માન મળ્યું છે
Jan 20,2021, 15:59 PM IST
Collector dwarka
દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ બીચની માન્યતા બાદ કલેક્ટરે લહેરાવ્યો બ્લુ ફ્લેગ
શિવરાજપુરના દરિયાને બ્લુ બીચ જાહેર કરવામાં આવી ચુક્યો છે. જેના પગલે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બીચ પર પહેલીવાર બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપતા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું પાણી ખુબ જ સ્વચ્છ, આ ઉપરાંત દરિયા કિનારો પણ એટલો જ સ્વચ્છ અને વિવિધતાસભર દરિયાઇ જીવસૃષ્ટિ, સુર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યથી કોઇ પણ વ્યક્તિ મોહિત કરવા પુરતુ છે.
Dec 28,2020, 23:31 PM IST
બ્લ્યૂ ફ્લેગ કિનારો
ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેશન, વર્લ્ડના 50 દેશમાં સામેલ
દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે
Oct 12,2020, 15:38 PM IST
Trending news
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ