हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Horror Movie
Horror movie News
Horror Movie
સાઉથની ભયંકર ડરામણી ફિલ્મ...રાત છોડો દિવસે પણ જોતા ડરશો, કાળજું કઠણ હોય તો જ જોજો
આમ તો બોલીવુડથી લઈને સાઉથમાં અનેક હોરર ફિલ્મો બની છે. જેણે દર્શકોના મનમાં ખૌફ પૈદા કર્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેને જોયા બાદ તમારી હાલત ખરાબ થઈ શકે. ફિલ્મની કહાની અને સીન એટલા ડરામણા અને ખૌફનાક છે કે નબળા મનના લોકો તો જોઈને જ કાંપી ઉઠે. જો તમારું કાળજું કઠણ હોય અને તમારે અસલી હોરરની મજા લેવી હોય તો આ ફિલ્મ તમારા માટે એકદમ પરફેક્ટ છે. જો કે જોતા પહેલા દસવાર વિચાર કરજો.
Sep 30,2024, 11:08 AM IST
Best horror movies
આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે
Best Horror Movies: જો તમે પણ ઓટીટી પર હોરર અને ક્રાઈમ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન છો તો આજે તમને 5 એવી ફિલ્મો વિશે જણાવીએ જે તમારી રાતની ઊંઘ ઉડાડી શકે છે. આ ફિલ્મો જોવી કાચા પોચા મનની માણસનું કામ નથી. આ ફિલ્મ જોયા પછી ખરેખર ભૂત હોય તેવું લાગવા લાગે છે.
Jul 27,2024, 15:24 PM IST
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
The Deadliest Film Antrum: આ ફિલ્મને હોલીવુડની શાપિત ફિલ્મ કહેવામાં આવે છે. આ ફિલ્મ એટલી ખતરનાક છે કે તેને જોનાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આવું એટલા માટે કહેવાય છે કે જેટલા પણ લોકોએ આ જોઈ છે તેમનું રહસ્યમય રીતે મોત થયું છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ફિલ્મ અને તેની પાછળનું રહસ્ય શું છે ?
May 12,2024, 8:24 AM IST
the blair witch project
50 લાખમાં બનેલી આ હોરર ફિલ્મે 20 અબજ રૂપિયાની કરી હતી કમાણી, એકલા જોઈ તો....
The Blair Witch Project: આજે અમે તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવીશું જે ખૂબ જ ઓછા બજેટમાં બની હતી અને બોક્સ ઓફિસ પર અબજોની કમાણી કરી હતી. વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મનું નામ 'ધ બ્લેર વિચ પ્રોજેક્ટ' (The Blair Witch Project)છે.
Sep 19,2023, 23:46 PM IST
Vicky Kaushal
સ્ટાર એક્ટર વિક્કી કૌશલનું સિક્રેટ ખૂલ્યું, આ મામલે છે સાવ ફટ્ટુસ
સુપરહીટ ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકલ’ (uri the surgical strike) માં દુશ્મનોને હંફાવતા નજરે આવનાર સ્ટાર વિક્કી કૌશલ (Vicky Kaushal) ના એક ડર વધુ ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્ટારને હોરર સ્ટોરીઝથી બીક લાગે છે. બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ આગામી સમયમાં હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) માં નજર આવનાર છે. જોકે, વિક્કીનું કહેવું છે કે, તે હોરર ફિલ્મો જોવાથી બહુ જ ડરે છે. ફિલ્મ ભૂત પાર્ટ -1 ધ હોન્ટેડ સિપમાં ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) પણ છે.
Oct 9,2019, 15:06 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય