हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sedition
Sedition News
rahul gandhi
એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, BJP 1000 રાજદ્રોહના કેસ દાખલ કરશે
રાહુલ ગાંધી પોતાની ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર સહિત ભાજપ પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પોતે જ ઘેરાતા જોવા મળી રહ્યા છે. તેમની ટ્વીટ વિરુદ્ધ આજે અસમમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા એક હજાર રાજદ્રોહના કેસ નોંધાવવામાં આવશે.
Feb 14,2022, 10:28 AM IST
sharjeel imam
શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
Jan 28,2020, 17:55 PM IST
sharjeel imam
CAA વિરોધ દરમિયાન કરી દેશ વિરોધી વાત, જાણો કોણ છે શરજિલ, આ છે તેની કુંડળી
જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામની બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. શરજિલ ઇમામે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સીએએ વિરોધી પ્રદર્શન દરમિયાન દેશવિરોધી નિવેદન આપતા આસામને દેશથી અલગ કરવાની વાત કરી હતી.
Jan 28,2020, 17:08 PM IST
loksabha election 2019
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ માટે ખતરો, અરૂણ જેટલીનો મોટો પ્રહાર
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) જીતવા કોંગ્રેસ (Congress) પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Manifesto) જાહેર કર્યો, પરંતુ આ ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહ કલમ (Sedition Act) દૂર કરવા અને AFSP કાયદામાં સુધારો કરવાના વાયદાને ભાજપ નેતા અરૂણ જેટલીએ (Arun Jaitley) દેશ માટે ખતરો ગણાવ્યો, પ્રેસ કોન્ફરન્સમાં આ બંને બાબતોને દેશની અખંડિતતા, સુરક્ષા અને એકતા માટે ખતરનાક ગણાવતાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા, અરૂણ જેટલીએ શું કહ્યું? જુઓ આ વીડિયો (Watch Video)
Apr 2,2019, 17:20 PM IST
Election Manifesto
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો વિશ્વાસ પાત્ર નથી, રાહુલએ ખતરનાક વાયદા કર્યા: જેટલી
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) માટે કોંગ્રેસ (Congress) પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Menifesto) જાહેર કરી જનતાને ઘણા વાયદાઓ આપ્યા છે. જોકે કોંગ્રેસ દ્વારા રાજદ્રોહની (Sedition) કલમ (Act) દૂર કરવા તેમજ AFSP માં સુધારો કરવાની વાત કરી છે. દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને લઇને ભાજપે નિશાન તાક્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને અરૂણ જેટલીએ કોંગ્રેસ પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ AFSPમાં સંશોધન લાવવાની વાત કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ ખતરનાક વાયદા કર્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસ પાત્ર નથી.
Apr 2,2019, 17:39 PM IST
Election Manifesto
ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસનો વાયદો, જો સત્તામાં આવીશું તો રાજદ્રોહની કલમ રદ્દ
લોકસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ઘોષણા પત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગારી અને યુવાઓ માટે અનેક વાયદા કરાયા છે. આ સાથે જ રાજદ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાદળોને વિશેષ અધિકાર આપતા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાનૂન (આફસ્પા) AFSPAમાં સંશોધનની પણ જાહેરાત કરી છે.
Apr 2,2019, 15:57 PM IST
sedition
JNU નારેબાજી: 3વર્ષની તપાસ બાદ કનૈયા કુમાર સહિત 10 નામનો સમાવેશ
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આશરે ત્રણ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીની તપાસ પુર્ણ થઇ ચુકી છે અને ઝડપથી સ્પેશ્યલ સેલ આ મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સ્પેશ્યલ સેલે આ અંગે દિલ્હી પોલીસ અને કમિશ્નર અને અભિયોજન તરફથી જરૂરી નિર્દેશ લેવાયા છે. ચાર્જશીટમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, સૈયદ ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકોનાં નામનો સમાવેશ થાય છે.
Jan 14,2019, 10:46 AM IST
Dinesh Bambhaniya
દિનેશ બાંભણીયાની રાજદ્રોહ કેસમાં થઈ ધરપકડ
રાજદ્રોહના મામલે હવે દિનેશ બાંભણીયા સકંજામાં આવ્યા છે. રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે બાંભણીયા સામે વોરંટ ઈશ્યુ કરાયું. હાલ તેમને સાઈબર સેલમાં લઈ જવાયા છે.
Nov 20,2018, 12:12 PM IST
JNU
દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ, કનૈયાને મોટો ઝટકો,JNU પેનલે સજા યથાવત્ત રાખી છે
જેએનયુની હાઇલેવલ તપાસ કમિટીએ ઉમર ખાલીદની હકાલપટ્ટી અને કનૈયા કુમાર પર લગાવાયેલા 10 હજાર રૂપિયાના દંડને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે
Jul 5,2018, 21:35 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ