हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajasthan
Rajasthan News
Job
પરીક્ષા વિના નોકરી મેળવો! અહીં 23000 થી વધુ પોસ્ટ પર સીધી ભરતી થશે, ફટાફટ જાણો
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ ભરતી અભિયાન દ્વારા કુલ 23,820 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે સફાઈ કર્મચારીની નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ https://lsg.urban.rajasthan.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 7 ઓક્ટોબરથી શરૂ થશે.
Sep 29,2024, 13:45 PM IST
ipo news
ખેડૂત પુત્ર લાવી રહ્યો છે 340 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ! જાણો ક્યારે ખુલશે?
આ આઈપીઓ 25 સપ્ટેમ્બરે ઓપન થશે અને તેમાં 27 સપ્ટેમ્બર સુધી પૈસા રોકી શકાશે. આ ઈશ્યુ દ્વારા કંપનીનો પ્લાન માર્કેટમાંથી 341 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે.
Sep 23,2024, 15:52 PM IST
home
ગુજરાત નજીક આ ગામમાં 700 વર્ષથી નથી બન્યુ બે માળનું મકાન, કોશિશ કરનારા ગયા સીધા ઉપર!
આ ગામમાં જેણે પણ બે માળનું મકાન બનાવવાની કોશિશ કરી એના પરિવારનું મટી ગયું નામોનિશાન. છેલ્લાં 7 દાયકાથી અહીં કોઈએ નથી બનાવ્યું બે માળનું મકાન...
Sep 20,2024, 13:58 PM IST
Rajasthan
એક શ્રાપ અને તબાહ થઈ ગયો હતો 300 વર્ષથી આબાદ આ કિલ્લો, હવે છે આત્માઓનું નિવાસ્થાન
રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લાથી સંબંધિત ઘણા રહસ્યો અને વાર્તાઓ છે. એવું કહેવાય છે કે 300 વર્ષથી વસતો આ કિલ્લો એક પાગલ તાંત્રિકના શ્રાપને કારણે નષ્ટ થઈ ગયો હતો અને હવે અહીં આત્માઓ રહે છે.
Sep 17,2024, 19:20 PM IST
Indian
અડધી રાતે 'હસીના' લિફ્ટ માગે તો ઉભા ના રહેતા, હાડકાં ખોખરાં તો થશે સાથે લૂંટાઈ જશો
ટોળકીએ અનેક ગુના કર્યાની કબૂલાત કરી છે. પોલીસે ગેંગના 6 બદમાશોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી એક બાઇક, મહિલાના કપડાં, 4 છરી, દોરડું, ટોર્ચ, શિકારી, લાકડી, મરચાંની ભૂકી અને લૂંટના 6 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Sep 16,2024, 16:41 PM IST
bhandasar mandir
વિશ્વનું એકમાત્ર મંદિર જેને બનાવવામાં પાણી નહીં ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો
Interesting Facts About Indian Temple: ભારતીય મંદિરોના નિર્માણમાં હંમેશાથી અનોખી અને અદ્ભુત રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એક મંદિર એવું છે જેની નિર્માણ પ્રક્રિયા જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના ભાંડાસર મંદિરની, જેને બનાવવા માટે પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Sep 15,2024, 22:22 PM IST
bjp leader
મેડમ જોડે મજા માણતા ઝડપાયા ભાજપના નેતાજી! વીડિયો વાયરલ થતા કહ્યું આ તો મારી પત્ની છે
Breaking News: રાજનીતિના ચહેરાઓ ઘણીવાર સત્તાના મધમાં ખોટા કામો કરતા ઝડપાયા છે. આવો જ એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં નેતાજી એક મેડમ જોડે મજા માણતા જોવા મળે છે.
Sep 13,2024, 17:45 PM IST
ZEE 24 Kalak Original Video
બેકાબૂ કારે અનેક વાહનોને મારી જોરદાર ટક્કર, રાજસ્થાનના ઝુનઝુનુનો વીડિયો વાયરલ
Uncontrollable car hit several vehicles, video of Rajasthan's Jhunjhunu goes viral
Sep 12,2024, 16:00 PM IST
Weather Forecast
ખમૈયા કરો હવે! ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને હવામાન વિભાગ તરફથી કોઈ અપડેટ આવી નથી. મંગળવારે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. ગુજરાતમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે.
Sep 11,2024, 10:12 AM IST
Rajasthan
રાજસ્થાનમાં ધોધમાર વરસાદ, જયપુરમાં ભારે વરસાદથી રસ્તાઓ તળાવમાં ફેરવાયા...
Monsoon 2024: Heavy rain throws normal life out of gear in parts of Rajasthan; IMD issues alert
Sep 7,2024, 12:30 PM IST
IMD Alert
આ તારીખો છે અત્યંત ભારે! ગુજરાતના આ વિસ્તારો સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આ વર્ષે ચોમાસુ ખતમ થવાનું નામ જ નથી લેતું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જમીનથી ઉઠનારા સાઈક્લોને આફત વરસાવી. હજુ આ મુસીબત દૂર થઈ નથી. આગામી અઠવાડિયે આવા જ હવામાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ નવી મુસીબતનું નામ છે જમીનથી ઉદ્ભવનારું સાઈક્લોન.
Sep 6,2024, 21:13 PM IST
Rajasthan
સગો છોકરો બન્યો હેવાન! નશામાં ધૂત પુત્રએ સૂમસામ વિસ્તારમાં જનેતા પર આચર્યું દુષ્કર્મ
રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક પુત્રએ તેની જ માતાની સાથે દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના સમયે આરોપી પુત્ર નશામાં હતો. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે.
Sep 5,2024, 12:00 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલોટ સુરક્ષિત
Air Force MiG-29 fighter plane crashes in Rajasthan's Barmer, pilot safe
Sep 3,2024, 9:35 AM IST
History
208 કિલોની તલવારથી લડતા હતા આ હિંદૂ રાજા, જેમની મોત પર પોક મૂકીને રોયો હતો અકબર!
ભારતના આ મહાન હિંદૂ રાજાની મોત પર પોંક મુકીને રોયો હતો તેમનો દુશ્મન અકબર. ભારતના આ મહાન રાજા જેવો રાજ પછી આ દેશમાં ક્યારેય થયો નથી. આ રાજા જેવી શક્તિ પણ કોઈ રાજામાં નહોતી...વીરતાનું જીવંત પ્રતિક હતા આ મહાન રાજા.
Sep 2,2024, 17:34 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદ, અનેક રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો; વાહનોની ગતિ થંભી
Scenes of torrential rains in Rajasthan's Sawai Madhopur, rivers flowing across several roads; Vehicles stopped moving
Aug 23,2024, 13:35 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાન ઉદયપુરમાં દીપડાએ દેખા દેતા ભયનો માહોલ, વનવિભાગે દીપડાને પકડવા પાંજરુ મૂક્યું....
In Udaipur, Rajasthan, the situation of fear seen by the leopard, the forest department has put a cage to catch the leopard....
Aug 22,2024, 12:50 PM IST
Ajmer Scandal news
એક સમાચારથી ખળભળાટ! ભારતનુ સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઈ
ક્યાંક ફુલ જેવી બાળાઓ પર નજર બગાડાય છે ક્યાંય મહિલાઓ પર દુષ્કર્મ અને તે બાદ બર્બરતાપુર્વક હત્યા કરાય છે. ત્યાં સુધી કે આપણા દેશમાં વૃદ્ધાની ઉંમરમાં પહોંચી ચુકેલી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી. બળાત્કાર અને દુષ્કર્મની વધતી ઘટનાઓ વચ્ચે આજે એક એવા કેસની વાત કરવી છે જેમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓ પર ગેંગરેપ થયો હતો.
Aug 21,2024, 18:32 PM IST
ZEE 24 Kalak Original Video
ઉદયપુરમાં ચાકૂબાજીમાં ઘાયલ વિદ્યાર્થીનું મોત, મૃતકના પિતાએ કરી ન્યાયની માંગ
રાજસ્થાનના ઉદયપુરમાં ચાકૂબાજીમાં ઘાયલ વિદ્યાર્થીનું મોત, મૃતક દેવરાજના પિતાએ કરી ન્યાયની માંગ...
Aug 20,2024, 13:02 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના ઉદયપુરમાં છરી મારતા ઘાયલ થયેલા વિદ્યાર્થીનું મોત....
રાજસ્થાનના ઉદયપુરમાં છરી મારતા ઘાયલ થયેલા વિદ્યાર્થીનું મોત, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો; આજે પણ ઈન્ટરનેટ સેવા બંધ
Aug 20,2024, 12:02 PM IST
ZEE 24 Kalak Original Video
રાજસ્થાનના બુંદીમાં મોડી રાતે દેખાયો પેન્થર, વીડિયો વાયરલ થતા રહીશોમાં ફફડાટ....
A panther was seen late at night in Bundi, Rajasthan, the video went viral, causing panic among the residents....
Aug 18,2024, 12:00 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો