हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Manipur Video
Manipur video News
Kuki People's Alliance
મણિપુરની બીરેન સિંહ સરકારને ઝટકો, બીજેપીની સહયોગી KPA પાછો ખેંચ્યો ટેકો
Manipur News: મણિપુરમાં 3 મેના રોજ અનામતના મુદ્દે હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.
Aug 6,2023, 22:39 PM IST
MHA
CBI કરશે મણિપુર વાયરલ વીડિયો કેસની તપાસ, જે ફોનમાં વીડિયો શૂટ કરાયો તે ફોન જપ્ત
હિંસાગ્રસ્ત મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.
Jul 27,2023, 19:32 PM IST
Manipur Video
'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો
Manipur Violence Video: આ બેમાંથી એક મહિલાનો પતિ ભારતીય સેનામાં રહી ચૂક્યો છે. તેમણે આસામ રેજિમેન્ટમાં સુબેદાર તરીકે સેવા આપી છે. તેણે અફસોસભર્યા શબ્દોમાં કહ્યું કે મેં દેશ અને તેની સુરક્ષા માટે મારી જિંદગી દાવ પર લગાવી દીધી પરંતુ મારી પત્નીને સુરક્ષિત ન રાખી શક્યો, તેને અપમાનિત થતાં બચાવી શક્યો નહીં.
Jul 21,2023, 18:43 PM IST
Manipur
મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરાવનાર ચારની ધરપકડ, જાણો તમામ અપડેટ
Manipur Violence: મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઇતી સમુદાયની માંગના વિરોધમાં ત્રણ મેએ કાઢવામાં આવેલી રેલી બાદથી હિંસા થઈ રહી છે. આ વચ્ચે મહિલાઓની સાથે ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો હતો.
Jul 20,2023, 22:29 PM IST
Manipur Video
Manipur Gang Rape: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
Manipur video: તણાવની શરૂઆત ચુરાચંદપુર જિલ્લાથી થઇ, જે ઇમ્ફાલથી 63 કિમી દૂર છે. આ જિલ્લામાં કુકી આદિવાસીની વસતિ વધારે છે. ગવર્મેન્ટ લેન્ડ સર્વેના વિરોધમાં 28 એપ્રિલે ધ ઇંડિજેનસ ટ્રાઇલબ લીડર્સે ચુરાચંદપુરમાં 8 કલાક બંધનું એલાન કર્યું હતું.
Jul 20,2023, 20:34 PM IST
daughter of manipur
ઇમ્ફાલથી દિલ્હી સુધી બબાલ, દેશને શર્મસાર કરનાર મણિપુરનો હેવાન કોણ, સામે આવી તસવીર
મણિપુર પોલીસ અનુસાર 4 મેએ કુકી મહિલાઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાના દરેક શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, તમામની જલદી ધરપકડ કરી લેવામાં આવશે.
Jul 20,2023, 19:37 PM IST
Akshay Kumar
મણીપુરનો video જોઈ ભડક્યા બોલીવુડ સ્ટાર્સ, અક્ષય કુમારે ટ્વીટ કરી સરકારને કરી આ અપીલ
Akshay Kumar on Manipur Video: દેશભરના લોકો મણિપુરની ઘટનાથી હચમચી ગયા છે. મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાનો વિડીયો આગની જેમ વાયરલ થયો અને આ મામલે દેશભરમાં હોબાળો મચી ગયો. આ ઘટનાની નિંદા દેશની દરેક વ્યક્તિ કરી રહી છે. આ મામલે મહિલાઓ સાથે બરાબરતા કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે.
Jul 20,2023, 12:44 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ