हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
175/ 8
(30.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
future predictions
Future predictions News
baba vanga
અમેરિકામાં આગ અને HMP વાયરસની આગાહી તો સાચી પડી! શું બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ...
Baba Vanga Destructive Predictions 2025: શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025ની શરૂઆતમાં ચીનમાં ફેલાતા HMPV વાયરસ અને લોસ એન્જલસમાં લાગેલી ખતરનાક આગએ બધાને ચોંકાવી દીધા છે. શું આ ઘટનાઓ બાબા વેંગા તરફથી ચેતવણીનો સંકેત છે? ચાલો જાણીએ આ રહસ્યમય ભવિષ્યવાણી વિશે...
Jan 15,2025, 10:23 AM IST
baba vanga
વર્ષ 2025 માટે પણ બાબા વેંગાની છે ડરામણી અને આશ્ચર્યજનક આગાહીઓ! જાણો શું થવાનું છે..
Baba Vanga Predictions: 2024 માટે બાબા વેંગાની આગાહીઓ આ વખતે પણ ડરામણી અને આશ્ચર્યજનક હતી. તેમણે વૈશ્વિક આર્થિક સંકટ, જલવાયુ સંકટ અને તબીબી ક્ષેત્રે કેટલીક મહત્વપૂર્ણ પ્રગતિની આગાહીઓ કરી હતી. આવો જાણીએ આમાંથી કઈ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.
Dec 20,2024, 18:23 PM IST
Bhavishya Malika
વિશ્વયુદ્ધ, મહામારી અને ભયાનક તોફાનો: જાણો ભવિષ્ય માલિકાની 5 ડરામણી આગાહીઓ
Saturn transit in Pisces 2025 Bhavishya Malika Prediction : 29 માર્ચ, 2025ના રોજ મીન રાશિમાં સંક્રમણ કરશે. ભવિષ્ય મલિકાની આગાહી મુજબ જ્યારે પણ શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દેશ અને દુનિયામાં અનેક હિંસક ઘટનાઓ બને છે. 2025માં શનિનું મીન રાશિમાં ગૌચર થતાં જ ભારત સહિત વિશ્વમાં સંકટનો સમય શરૂ થઈ જશે. આવો, ચાલો જાણીએ મીન રાશિમાં શનિના ગૌચર સંબંધિત ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી.
Dec 11,2024, 15:46 PM IST
baba vanga
તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025, અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વિશે જાણી હોશ ઉડશે
ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને હવે બહુ જલદી વર્ષ 2025 પણ આવી જશે. આ વર્ષ માટે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેના વિશે જાણીને તમને પણ ધ્રાસકો પડી શકે છે.
Dec 5,2024, 16:32 PM IST
Nostradamus
નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી, ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું?
. ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે એકવાર ફરીથી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓને ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહી છે, ભારત માટે નાસ્ત્રેદેમસે શું મોટી ભવિષ્યવાણી કરી છે તે પણ ખાસ જાણો.
Nov 12,2024, 14:44 PM IST
Bhavishya Malika Puran
ભયાનક 6 ભવિષ્યવાણી! આવનારો સમય કપરો; 7 દિવસ અંધકાર, ખેડૂતો વિશે ચોંકાવનારી વાત
'ભવિષ્ય મલિકા'માં ભવિષ્યની ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જેમાંથી ઘણી જગન્નાથ મંદિર સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે, ત્રિદેવના કપડાં સળગવાં અને મંદિરમાં પ્રાચીન વૃક્ષ પડવા વિશે પુસ્તકમાંની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. આવો, જાણીએ ભારત સંબંધિત ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી.
Aug 22,2024, 13:06 PM IST
Kedar yoga
500 વર્ષ બાદ 23 એપ્રિલે બનશે કેદાર યોગ, 3 ત્રણ જાતકોના શરૂ થશે અચ્છે દિન
Kedar Yoga 2023: કેદાર યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે જન્મ કુંડળીના 4 ભાવમાં 7 ગ્રહ હાજર હોય છે. કેદાર યોગના નિર્માણને કારણે કેટલાક જાતકોને શુભ ફળ પ્રાપ્ત થવાનું છે.
Apr 15,2023, 12:50 PM IST
Trending news
Gujarat Titans
IPL: ગુજરાત ટાઈટન્સને મળ્યા 'ગુજરાતી માલિક', આ દિગ્ગજ કંપનીએ ખરીદી 67 ટકા ભાગીદારી
Ethiopia
વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ
surat
પીધેલા 15માંથી 10 પટેલ જ્ઞાતિના, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો
Samay Raina
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, વિવાદ બાદ આયોજકોનો નિર્ણય
India vs England
અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ?
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?