हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Biscuits
Biscuits News
Tea
ચા અને બિસ્કીટનું કોમ્બિનેશન છે સૌથી ખરાબ, વધારે છે આ 4 ગંભીર બીમારીઓનું જોખમ
Tea And Biscuits: ઘણા લોકો દિવસની શરૂઆત ચા અને બિસ્કીટથી કરતા હોય છે. કેટલાક લોકોને ચા અને બિસ્કીટ ખાવાની આદત હોય છે. આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે ચા સાથે બિસ્કિટ ખાવાથી એસિડિટી થતી નથી. તો વળી કેટલાક લોકોને ચા સાથે બિસ્કીટ નો સ્વાદ ખૂબ જ પસંદ હોય છે. કારણ કોઈ પણ હોય પરંતુ જો ચા સાથે બિસ્કીટ ખાવાની આદત તમને પણ હોય તો આજથી જ આ આદત બદલી દેજો.
Jun 8,2023, 16:49 PM IST
Trans Fat
જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, સ્વાસ્થ્ય માટે છે અત્યંત જોખમી
Trans Fat Health Risks: જો તમે અવારનવાર ચીપ્સ, બિસ્કિટ અને ભુજિયા જેવી વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ સ્વાદ વધારનારી વસ્તુઓ તમારી ઉંમર ઓછી કરી રહી છે. હાલમાં જ એક રિપોર્ટથી ખુલાસો થયો છે. આ તમામ ચીજો સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ રહી છે.
Jan 28,2023, 12:08 PM IST
પારલે-જી
Parle-G: તમે જાણો છો પારલે જીમાં 'G'નો ઉપયોગ કેમ કરવામાં આવે છે? શું છે સાચો મતલબ?
જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે, કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું.
Sep 28,2022, 13:07 PM IST
Tea
જો તમને પણ ચા સાથે બિસ્કિટ ખાવાની આદત હોય તો ચેતી જાઓ, ખતરનાક આવી શકે છે પરિણામ
વરસાદમાં ચાની તલબ તો મોટાભાગના લોકોને વધારે લાગતી હોય છે. ઘણા લોકો ચાની સાથે બિસ્કિટ પણ ખાતા હોય છે. ચા સાથે બિસ્કિટ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે પરંતુ શું તમે એ જાણો છો કે આ બંનેનું સાથે સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થતી હોય છે.
Jul 22,2022, 16:26 PM IST
બિસ્કિટ
આખુ વર્ષ બિસ્કિટ ચાખો, મળશે 40 લાખ રૂપિયાનું પેકેજ
જો તમને વિદેશમાં નોકરી મળે અને કામ ફક્ત અલ્ગ-અલગ પ્રકારના બિસ્કિટ ચાખવાનું હોય તો કહેવાનું શું. આ કામ માટે કંપનીએ સેલેરી પેકેજ પણ એટલું જ રાખ્યું છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું પણ નહી હોય. જોકે સેલરી પેકેજ સાંભળીને તમે વિચારશો કે આ મજાક છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ કોઇ મજાક નથી, સો ટકા સત્ય છે.
Oct 22,2020, 0:15 AM IST
વાર્ષિક 40 લાખ પગાર
વર્ષે 40 લાખ રૂપિયા પગારવાળી નોકરી, કામ જાણીને તમે પણ અરજી કરવા દોડશો
સ્કોટલેન્ડની એક બિસ્કિટ બનાવનારી કંપની બોર્ડર બિસ્કિટે માસ્ટર બિસ્કિટિયરના પદ માટે એપ્લિકેશન ફોર્મ કાઢ્યું છે. જેમાં બિસ્કિટ ચાખવા માટે નોકરી ઓફર કરાશે. વાર્ષિક પેકેજ 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 40 લાખ રૂપિયા મળશે.
Oct 19,2020, 11:15 AM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..