हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેટુ
ટેટુ News
Virat Kohli
કોહલીના હાથમાં બનેલું આ ચિત્ર ચમકાવે છે વિરાટની કિસ્મત! દરેક ટેટુ નો છે ખાસ અર્થ
Virat Kohli: ભગવાનનો ભક્ત! વિરાટ કોહલીના હાથમાં છે શ્રીયંત્ર, શરીર પરના દરેક ટેટુંનું છે એક અલગ મહત્વ...વિરાટે કાલે સદી ફટકાર્યા બાદ હાથ ઉંચા કરી અભિવાદન કરતાં તેના હાથમાં રહેલા શ્રીયંત્રના ટેટુએ પણ ચર્ચા જગાવી છે.
Nov 16,2023, 15:54 PM IST
નવરાત્રી
નવરાત્રીની તૈયારીઓમાં લાગ્યા ખેલૈયાઓ, ટ્રાફિક નિયમોના TATOO બન્યા ટ્રેન્ડ
29 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં જોરોશોરોથી તેની તૈયારી થઈ રહી છે. આ નવરાત્રિમા એક તરફ ટેટુ પણ એટલું જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ નવરાત્રિમાં યુવાનો અને યુવતીઓએ ટ્રાફિક નિયમોના પણ ટેટુ કરાવ્યા છે અને જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Sep 25,2019, 17:44 PM IST
Helmet
મોટર વ્હીકલ એક્ટના સમર્થન આપવા હેલ્મેટ પહેરીને ગરબે રમ્યા ખેલૈયા
નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા.
Sep 21,2019, 13:04 PM IST
Tattoos
છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ
છોટાઉદેપુરમાં 24 કલાકમાં મેઘરાજા મહેરબાન. 24 કલાકમાં નસવાડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. કવાંટમાં 3, છોટાઉદેપુરમાં દોઢ ઇંચ વરસાદ. પાવીજેતપુરમાં 1 ઈંચ નોંધાયો વરસાદ. સંખેડા અને બોડેલીમાં અડધો- અડધો ઈંચ વરસાદ
Sep 21,2019, 13:04 PM IST
Tattoos
નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવાનોમાં જોવા મળ્યો ટેટુનો ક્રેઝ
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે... ત્યારે નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવા હૈયાઓમાં કેટલાક વર્ષોથી ટેટુનો ક્રેઝ જોવા મળ્યો છે. નવરાત્રી માટે કોઇ ટેમ્પરરી ટેટુ બનાવડાવે છે, તો કોઈ પરમેનન્ટ ટેટુ પણ બનાવડાવે છે. મેટ્રો સીટીમાંથી શરૂ થયેલો ટેટુનો ક્રેઝ હવે જિલ્લા મથકો સુધી પહોચી ગયો છે. નડિયાદમાં પણ નવરાત્રીની તૈયારીઓ કરતી યુવતીઓ ટેટુ ચીતરાવી રહી છે. નડિયાદના ટેટુ આર્ટીસ્ટને ત્યા 'ફ્રી બર્ડ' ની થીમ પર યુવતી ટેટુ ચીતરાવી રહી છે તો કોઈએ આખી પીઠ ટેટુથી ચીતરાવી દીધી છે.
Sep 21,2019, 13:04 PM IST
કલમ 370
કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને દૂર કરી અનેક દેશવાસીઓને મનમાં ખુશીઓની ભેટ આપી છે. કેટલાય સમયથી કાશ્મીર મુદ્દે જે કોકડું ગુંચવાયેલું હતું. તેને સાંસદ પસાર કરાવીને દેશની જનતાને આઝાદ કાશ્મીરની ભેટ આપી છે તેની ખુશી અને ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે..ત્યારે તે ઉત્સાહ અને આનંદમાંથી વડોદરાના એક ટેટુ આર્ટિષ્ટે નરેન્દ્રભાઈ મોદીના આઝાદ કાશ્મીરના સ્વપ્નને સાકાર થતાં જોઈને મોદીજીનું ટેટુ પોતાના હાથ પર દોરાવ્યું છે.
Aug 6,2019, 19:38 PM IST
Nick Jonas
પ્રિયંકાનો પતિ છે ભારે પત્નીવ્રતા
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની તસવીર વાઇરલ થઈ છે
Dec 27,2018, 16:48 PM IST
Trending news
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય
Maharashtra Assembly Election 2024
આ ગામના મતદારોને EVMના પરિણામ પર શંકા ગઈ, હવે બેલેટ પેપરથી ફરી કરાવશે મતદાન
constipation
વર્ષો જુની કબજિયાત પણ દવા વિના મટશે, શિયાળામાં ડાયટમાં સામેલ કરી લો આ 4 ફુડ
Budhaditya Yog
સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય યોગ, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત