हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tattoos
Tattoos News
breaking news
રામ આયેંગે...રામભક્તોમાં ટેટૂનો જબરદસ્ત ક્રેઝ, જાણો સૌથી વધારે કયા Tattoo હોટ ફેવરિટ
સનાતન હિન્દુઓનું વર્ષો જૂનું સપનું સાકર થવા જઇ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ ઐતિહાસિક ઘડી કાયમી યાદગાર બની રહે તેના માટે લોકો અવનવા આયોજન કરી રહ્યા છે.
Jan 19,2024, 21:26 PM IST
Virat Kohli
Virat Kohli ના શરીર પર છુંદાવેલા છે આટલા ટેટૂ, જાણો દરેક ટેટૂનો શું છે અર્થ
Virat Kohli Tattoos: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કેરિયરમાં ઘણા કારનામા કર્યા અને પોતાના કેરિયર દરમિયાન તેમણે પોતાની બોડી પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે. તેમણે આ તમામ ટેટૂ ખાસ હેતુથી બનાવ્યું છે. આવો જાણીએ વિરાટ કોહલીએ દરેક ટેટૂનો અર્થ.
Nov 16,2023, 16:56 PM IST
Vadodara
વડોદરામાં યુવતીઓ વેલકમ 2023ના થીમ પર પડાવી રહી છે ટેટૂ
Girls in Vadodara are getting tattoos on the theme of Welcome 2023
Dec 31,2022, 18:30 PM IST
gujarat
ગુજરાતની જાણીતી સિંગરની હત્યા કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો, કઈ રીતે વૈશાલીની હત્યા થઈ?
દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી.
Sep 23,2022, 16:32 PM IST
Kerstin Tristan
કપડા પહેરવાની આળસના લીધે મહિલાએ આખા શરીરે કરાવી દીધાં Tattoo! જુઓ તસવીરો
Tattoo Model Viral Photos: 50 વર્ષની ક્રેર્સ્ટિન પોતાના ટેટૂના કારણે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવે છે. ટેટૂ મૉડલ ક્રેર્સ્ટિન પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ઘણી હોટ તસવીર શેર કરી છે. જર્મનીમાં રહેતી આ ટેટૂ મોડલે 5 વર્ષ પહેલાં પોતાના શરીર પર પહેલું ટેટૂ બનાવ્યું હતું અને આજે દરેક અંગ પર ટેટૂ છે.
Jun 13,2022, 15:04 PM IST
Virat Kohli
Virat Kohli ની શાન છે આ 11 Tattoos, જાણો કયા ટેટૂનો શું છે અર્થ
નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કેરિયરમાં ઘણા કારનામા કર્યા અને પોતાના કેરિયર દરમિયાન તેમણે પોતાની બોડી પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે. તેમણે આ તમામ ટેટૂ ખાસ હેતુંથી બનાવ્યું છે. આવો જાણીએ વિરાટ કોહલીએ દરેક ટેટૂનો અર્થ.
May 12,2021, 21:26 PM IST
Helmet
મોટર વ્હીકલ એક્ટના સમર્થન આપવા હેલ્મેટ પહેરીને ગરબે રમ્યા ખેલૈયા
નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા.
Sep 21,2019, 13:04 PM IST
Tattoos
છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ
છોટાઉદેપુરમાં 24 કલાકમાં મેઘરાજા મહેરબાન. 24 કલાકમાં નસવાડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. કવાંટમાં 3, છોટાઉદેપુરમાં દોઢ ઇંચ વરસાદ. પાવીજેતપુરમાં 1 ઈંચ નોંધાયો વરસાદ. સંખેડા અને બોડેલીમાં અડધો- અડધો ઈંચ વરસાદ
Sep 21,2019, 13:04 PM IST
Tattoos
નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવાનોમાં જોવા મળ્યો ટેટુનો ક્રેઝ
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે... ત્યારે નવરાત્રીમાં બીજાથી અલગ દેખાવા યુવા હૈયાઓમાં કેટલાક વર્ષોથી ટેટુનો ક્રેઝ જોવા મળ્યો છે. નવરાત્રી માટે કોઇ ટેમ્પરરી ટેટુ બનાવડાવે છે, તો કોઈ પરમેનન્ટ ટેટુ પણ બનાવડાવે છે. મેટ્રો સીટીમાંથી શરૂ થયેલો ટેટુનો ક્રેઝ હવે જિલ્લા મથકો સુધી પહોચી ગયો છે. નડિયાદમાં પણ નવરાત્રીની તૈયારીઓ કરતી યુવતીઓ ટેટુ ચીતરાવી રહી છે. નડિયાદના ટેટુ આર્ટીસ્ટને ત્યા 'ફ્રી બર્ડ' ની થીમ પર યુવતી ટેટુ ચીતરાવી રહી છે તો કોઈએ આખી પીઠ ટેટુથી ચીતરાવી દીધી છે.
Sep 21,2019, 13:04 PM IST
કલમ 370
કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ને દૂર કરી અનેક દેશવાસીઓને મનમાં ખુશીઓની ભેટ આપી છે. કેટલાય સમયથી કાશ્મીર મુદ્દે જે કોકડું ગુંચવાયેલું હતું. તેને સાંસદ પસાર કરાવીને દેશની જનતાને આઝાદ કાશ્મીરની ભેટ આપી છે તેની ખુશી અને ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે..ત્યારે તે ઉત્સાહ અને આનંદમાંથી વડોદરાના એક ટેટુ આર્ટિષ્ટે નરેન્દ્રભાઈ મોદીના આઝાદ કાશ્મીરના સ્વપ્નને સાકાર થતાં જોઈને મોદીજીનું ટેટુ પોતાના હાથ પર દોરાવ્યું છે.
Aug 6,2019, 19:38 PM IST
Trending news
Bengaluru techie
બેંક એકાઉન્ટ ધારકો થઈ જજો સાવધાન! ઘરે આવી રહ્યા છે નવો નક્કોર મોબાઈલ ફોન, ખોલશો તો..
Kuber Dev
આ 3 રાશિવાળા ખુબ ભાગ્યશાળી, ધનના દેવતાની હોય છે વિશેષ કૃપા, આપે છે અપાર ધન-દૌલત
donald trump
એક્શન મોડમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, 78 નિર્ણય કર્યા રદ, WHOમાંથી હટ્યું અમેરિકા
Noida News
Traffic Regulations: હવે લેન બદલશો તો પણ થશે 1500 રૂપિયાનો દંડ! આ 3 જગ્યાએ લાગૂ થશે
crime news
માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પી
Weather Forecast
ઠંડીમાંથી મળી રાહત, હવે માવઠું કાઢશે બરાબરનું જોર, કાલથી આ વિસ્તારોમાં વરસાદ પડશે
love jihad
ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી 41 ટુકડા મળશે, કથાકારની દીકરીઓને ચેતવણી
Petrol Diesel Price Today
ટ્રંપ આવતા જ કાચા તેલના ભાવમાં વધારો! ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ