हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમિત મિશ્રા
અમિત મિશ્રા News
India vs Australia
ખતમ થવાની દિશામાં છે આ 2 ખેલાડીઓનું કરિયર, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી અશક્ય
Team India, Cricketers: ટીમ ઈન્ડિયાના બે મજબૂત ક્રિકેટર્સની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. બીસીસીઆઈએ અચાનક આ બે દિગ્ગજ ક્રિકેટરોને ટીમ ઈન્ડિયામાંથી એવી રીતે બહાર કરી દીધા કે જેની કોઈને અપેક્ષા પણ ન હતી. ટીમ ઈન્ડિયાના આ 2 ક્રિકેટરો માટે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ છે.
Mar 15,2023, 12:51 PM IST
ipl records
IPL ઈતિહાસઃ આઈપીએલના આ ત્રણ રેકોર્ડને તોડવા ખુબ મુશ્કેલ
આઈપીએલની દરેક સીઝનમાં કોઈ નવા રેકોર્ડ બને છે તો કોઈ રેકોર્ડ તૂટે છે. પરંતુ અત્યાર સુધીની સીઝનમાં બનેલા આ ત્રણ રેકોર્ડ તોડવા કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ છે.
Aug 23,2020, 17:25 PM IST
હરભજન સિંહ
આઈપીએલમાં 150 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બન્યો ભજ્જી
ચેન્નઈ સુપર કિંગ્સના બોલર હરભજન સિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 150 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.
May 10,2019, 23:36 PM IST
આઈપીએલ 2019
IPL 2019, qualifier 2: અય્યરના જોશ પર ભાડે પડ્યો ધોનીનો અનુભવ, CSKની જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે દિલ્હીનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું છે.
May 10,2019, 23:13 PM IST
આઈપીએલ 2019
IPL 2019, qualifier 2: વોટસન-ફાફ ડુ પ્લેસિસની અડધી સદી, દિલ્હી હાર્યું
વિશાખાપટ્ટનમમાં રમાયેલી આઈપીએલની સિઝન-12ના ક્વોલિફાયર-2મું ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
May 10,2019, 23:06 PM IST
આઈપીએલ 2019
IPL 2019 2nd Qualifier CSKvDC: જાણો ક્યો બોલર ક્યાં બેટ્સમેન પર છે ભારે
લીગ રાઉન્ડમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સે બંન્ને મેચોમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હોય, પરંતુ બીજા ક્વોલિફાયરમાં તેની રાહ આસાન રહેશે નહીં.
May 10,2019, 15:21 PM IST
અમિત મિશ્રા
કેમ દિલ્હી કેપિટલ્સને મળી સફળતા, અમિત મિશ્રાએ ખોલ્યું ટીમનું રાઝ
દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાના ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવીને 7 વર્ષ બાદ ટૂર્નામેન્ટના પ્લે ઓફ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મેચ બાદ ટીમના સ્ટાર સ્પિનર અમિત મિશ્રાએ ખોલ્યું ટીમની અંદરનું રાઝ.
Apr 28,2019, 22:10 PM IST
આઇપીએલ-12
અમિત મિશ્રાનો IPLમાં મોટો રેકોર્ડ
36 વર્ષનો લેગ સ્પિનર અમિત મિશ્રા આઇપીએલનો બીજા નંબરનો સૌથી સફળ બોલર છે. એના કરતા વધારે વિકેટ માત્ર શ્રીલંકાના લસિથ મલિંગાએ જ લીધી છે.
Apr 19,2019, 12:23 PM IST
IPL 2019
જુઓ, IPLમાં કુલ 17 હેટ્રિક, અમિત મિશ્રા-યુવરાજ સિંહ છે કિંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 11 સિઝનમાં અત્યાર સુધી 17 હેટ્રિક નોંધાઈ છે. ભારતીય લેગ સ્પિનર અમિત મિશ્રાના નામે આ લીગમાં સૌથી વધુ ત્રણ વાર ત્રિપલ ઝડપવાનો રેકોર્ડ છે. તો યુવરાજ સિંહના નામે બે હેટ્રિક છે. આ સિવાય 12 અન્ય બોલર છે, જેણે એક-એક વખત હેટ્રિક ઝડપી છે.
Mar 12,2019, 7:10 AM IST
ભારતીય ક્રિકેટર
જુઓ, ગંભીર-કેફ બાદ આ ક્રિકેટરો પણ રમ્યા વિના લઈ શકે છે નિવૃતી
હજુ થોડા દિવસ પહેલા મોહમ્મદ કેફે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ બંન્ને ક્રિકેટર લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર હતા. આખરે બંન્નેએ ઈન્ટરનેશનલ મેદાનની બહારથી જ અલવિદા કહી દીધું. કેફ-ગંભીર સિવાય ભારતીય ટીમના ઘણા એવા ખેલાડી છે, જેને લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. તેવામાં તે સંભાવનાનો ઈન્કાર કરી શકાય નહીં કે, પોતાના સમયના દિગ્ગજ ક્રિકેટર આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વિના ક્રિકેટને ગુડ બાય કહી દેશે. જુઓ આ સંભાવનાઓમાં છે ક્યા-ક્યા ક્રિકેટરો........
Dec 5,2018, 13:55 PM IST
Trending news
Predicts 2025 Disasters
આ તારીખે આવી રહી છે ભયાનક આફત!ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ