हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
84/ 1
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂકંપ
ભૂકંપ News
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
Earthquake Safety Tips: ભૂકંપ અચાનક આવે ત્યારે જો સમજદારીથી યોગ્ય પગલાં ભરવામાં આવે તો જાન-માલના નુકસાનને ઘટાડી શકાય છે. ભૂકંપની સ્થિતિમાં ગભરામણ થાય પરંતુ આ સમયે સંયમ રાખી અને સુરક્ષિત રહેવા યોગ્ય કામ કરવું જોઈએ. આજે તમને જણાવીએ ભૂકંપ આવે ત્યારે સેફ રહેવા માટે શું કરવું જોઈએ ?
Feb 17,2025, 7:55 AM IST
earthquake
ભૂકંપના આંચકાથી ધ્રુજી ગુજરાતની ધરા, બનાસકાંઠામાં આવ્યો ભૂકંપ
Earthquake in Gujarat : બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો... ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ... રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 નોંધાઈ... ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય
Feb 13,2025, 18:40 PM IST
earthquake
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે?
Gujarat Earthquake : પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે... 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકો હચમચી ગયા હતા
Nov 19,2024, 11:48 AM IST
earthquake
ઉત્તર ગુજરાતમાં ભૂકંપ બાદ આફ્ટર શોક પણ આવ્યા હતા, લોકો ઊંઘતા હતા ત્યારે જ!
Gujarat Earthquake : શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ ભયભીત છે લોકો...ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા આંચકા...4.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતુ પાટણનું સેવાળા ગામ... જોકે, ભૂકંપ બાદ બે આફ્ટર શોક પણ આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું... 23 વર્ષ બાદ ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી
Nov 16,2024, 15:34 PM IST
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Gujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ
Nov 16,2024, 12:58 PM IST
Earthquake in USA
અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!
Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
Sep 12,2024, 23:19 PM IST
Tsunami
જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો
Tsunami Alert Issued : પેરુ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો 7.2 ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો છે, આ બાદ અનેક એક્સપર્ટસ સુનામીની એલર્ટ આપી ચૂક્યા છે
Jun 28,2024, 16:03 PM IST
breaking news
ભારે ભૂસ્ખલનથી પાપુઆ ન્યુ ગિનીમાં તબાહી, બે હજારથી વધુ લોકોના દટાઈ જવાથી મોત
Papua New Guinea landslide: ઓસ્ટ્રેલિયાની ઉત્તરે સ્થિત એક ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિની ઘણીવાર ભૂકંપ, જ્વાળામુખી અને દરિયાઈ તોફાનોનો શિકાર બન્યો છે. શુક્રવારે, રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનમાં બે હજારથી વધુ લોકો દટાયા હતા. જાણો શું છે વધુ અપડેટ...
May 27,2024, 13:02 PM IST
Gujarat Earthquake
અંબાલાલની આગાહી બાજુમાં રહી ગઈ, ગુજરાતમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો
Gujarat Earthquake News: ગુજરાતમાં ભૂકંપના આંચકાને લીધે ફરી ફેલાયો ફફડાટ. ભૂકંપને કારણે ફરી એકવાર ગુજરાતના લોકોમાં પ્રસરી ગઈ ડરની લાગણી. જાણો ભૂંકપના આંચકાના સમાચાર વિશે વિગતવાર માહિતી.
Mar 5,2024, 14:16 PM IST
Kutch
કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ
Earthquake in Kutch : એક જ સપ્તાહમાં કચ્છની ધરા ફરી ધ્રૂજી:4ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો... ખાવડાથી 30 કિમી દૂર પાક. સરહદે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું
Feb 1,2024, 9:47 AM IST
gujarat
ફરી વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ! કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ, લોકો બધું મૂકી દોડ્યાં!
કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી છે. ભચાઉથી 21 કિ.મી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
Jan 28,2024, 17:47 PM IST
Kutch
આજના દિવસનો અંત 20 હજાર લોકોની લાશો પાડીને થયો હતો પૂરો, તમને યાદ છે આ કાળમુખો દિવસ!
Kutch Earthquake : કચ્છ ભૂકંપની હૃદયદ્રાવક ઘટના આજે પણ ગુજરાતીઓ ભૂલ્યા નથી, 23 વર્ષે પણ કચ્છના લોકો એ દર્દનાક મંજર યાદ કરીને ગભરાઈ જાય છે
Jan 26,2024, 13:12 PM IST
earthquake
જાપાનમાં ભૂકંપથી 2 ફુટબોલ મેદાન બને તેટલો દરિયો ગાયબ થયો, સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો
Japan earthquake : 1 જાન્યુઆરી 2024 ના રોજ આવેલ ભૂકંપથી જાપાનનો દરિયો કાંઠેથી 800 ફીટ અંદર ખસી ગયો છે... આ ઘટના નોટ ટાપુ પર આવેલા ભયાનક ભૂકંપને કારણે ઘટી છે... આ ખુલાસો સેટેલાઈટ તસવીરો સામે આવ્યા બાદ થયો છે.. જાપાનમાં પહેલા પણ વર્ષ 2011 માં જાપાનની ભૂમિ ભૂકંપ બાદ ખસી ગઈ હતી
Jan 13,2024, 10:05 AM IST
gujarat news
ગુજરાતની ધરતીના પેટાળમાં કંઈક તો થઈ રહ્યું છે! ચોમાસા બાદ કેમ આવ્યાં 9 મોટા ભૂકંપ?
વર્ષ 2023ની શરૂઆતના દસ મહિનામાં માત્ર 3 જ નોંધપાત્ર કંપન નોંધાયા હતાં. જમીનમાં વધુ ઊંડાઈએથી પાણી કાઢવું ઘાતક બની શકે છે. તેની અહીં આપવામાં આવેલી માહિતી દરેકે જાણવા જેવી છે. ધરતીના પેટાળમાં શરૂ થયેલી સંભવિત નવી એક્ટિવિટીની ચારે ધીરે ધીરે દેખાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસા બાદ માત્ર બે માસમાં ભૂકંપના 9 મોટા આંચકા..
Dec 28,2023, 16:57 PM IST
earthquake
ઠંડી શરૂ થતા જ કચ્છમાં ભૂકંપની સીઝન શરૂ થઈ, સતત બીજા દિવસે આવ્યો આંચકો
Earthquake in Kutch: કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે, ગઈકાલે ભચાઉ બાદ આજે ધોળાવીરામાં તીવ્રતાનો આંચકો અનુભવાયો
Nov 22,2023, 8:12 AM IST
gujarat news
કેમ આવે છે ભૂકંપ? કેવી રીતે મપાય છે ભૂકંપની તીવ્રતા? જાણો ભૂકંપ આવે તો શું કરવું
Earthquake News: દિલ્લી બાદ હવે ગુજરાતી ધરતી ધ્રુજી! દિલ્હીમાં શનિવારે આવેલાં ભૂકંપ બાદ આજે વહેલી સવારે ગુજરાતમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો...
Aug 6,2023, 13:15 PM IST
gujarat news
ફરી ધ્રુજી ગુજરાતની ધરા! બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી અફરાતફરી
EARTHQUAKE BANASKANTHA: બનાસકાંઠામાં વહેલી સવાર ધરતીકંપની ઘટના સામે આવી. આ ઘટનાને પગલે વહેલી સવાર એકાએક દોડધામ મચી ગઈ હતી.
Aug 6,2023, 12:10 PM IST
gujarat
વાવાઝોડાની આફત વચ્ચે ગુજરાત પર એક મોટી આફત! કચ્છમાં અનુવાયો ભૂકંપનો આંચકો
Cyclone Biparjoy: કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સાંજે 5.5 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુભચાઉથી 5 કિલોમીટર દૂર નોંધાયું હતું. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.
Jun 14,2023, 17:37 PM IST
Earthquake In Delhi
Earthquake Safety Tips: અચાનક ભૂકંપ આવે તો આવા કેસમાં શું કરવું જોઈએ અને શું નહિ?
Earthquake Safety Tips: અહીં અમે તમને એવી 10 બાબતો જણાવી રહ્યા છીએ, જે તમારે ભૂકંપ આવે ત્યારે અવશ્ય કરવી જોઈએ અને આમ કરવાથી તમારો જીવ બચી શકે છે.
Mar 22,2023, 15:20 PM IST
earthquake
Earthquake Alert: ઈમરજન્સી હોય કે ભૂકંપ, સુનામી ફોન પર મળશે એલર્ટ
Earthquake Alert: બ્રિટેનમાં મોબાઈલ ફોન યૂઝર્સને સાયરન જેવું અલર્ટ મોકવામાં આવશે. જે ભૂકંપ, પૂર, સુનામી અને જંગની આગ જેવી જીવલેણ ઘટનાઓથી બચવા માટેની પબ્લિક વૉર્નિંગ સિસ્ટમના ટેસ્ટનો એક ભાગ હશે
Mar 20,2023, 13:35 PM IST
Trending news
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની