हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
111/ 2
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપ કાર્યકરો
ભાજપ કાર્યકરો News
CR Patil
મારા અને સીએમ વચ્ચે કોઈ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું
ભાજપ પ્રમુખ સી આર પાટીલે ZEE 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 બેઠકો પર ભવ્ય જીત મેળવવાનો દાવો કર્યો હતો. તમામ ઉમેદવારોમાં સૌથી વધુ લીડ મેળવવાની લડાઈ છે. તમામ બેઠકો પર હું ફર્યો છું અને વાતાવરણ ભાજપ તરફી છે. કોંગ્રેસમાંથી જે તે સમયે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં આવ્યા છે. ધારાસભ્ય પદ છોડીને ફરી વાર પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. ભાજપના કાર્યકરો સંનિષ્ઠ છે અને પક્ષ પ્રત્યે વફાદાર છે.
Oct 26,2020, 14:22 PM IST
Former MLA Lalji Mer
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યું. લાલજી મેર સાથે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Oct 26,2020, 13:42 PM IST
CR Patil
સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક
લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે છે. જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરશે. ત્યારે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.
Oct 26,2020, 10:29 AM IST
ભાજપ
BJP Struggles To Win Karjan Seat Of Vadodara
BJP Struggles To Win Karjan Seat Of Vadodara
Oct 13,2020, 9:45 AM IST
bjp
ભારતીબેનના સ્વાગતમાં ભુલાયા નિયમો, ભાજપના કાર્યકરોએ કોરોનાના તમામ નિયમોના ધજાગરા
શહેરના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ ભાવનગર આવેલા ભારતીબેન શિયાળનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે ઉત્સાહમાં આવેલા કાર્યકરોએ કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી દીધું હતું. સ્વાગત સમયે કાર્યકરોના મોટા ટોળા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા અનેક નિયમોનાં ધજાગરા ઉડ્યા હતા.
Sep 29,2020, 22:24 PM IST
પશ્ચિમ બંગાળ
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું.
Jul 3,2019, 11:15 AM IST
Trending news
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?
Earths inner core
ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ
Internet
મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ
Gold rate today
ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?
gujarat
પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી..
gujarat government
ગુજરાતની અમેરિકાવાળી! ગેરકાયદેસર રહેતા 15 બાંગ્લાદેશીને પકડી ડિપાર્ટ કર્યા