हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવાન બારડ
ભગવાન બારડ News
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને આપી મોટી રાહત...જુઓ સમગ્ર અહેવાલ
સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને આપી મોટી રાહત....બેઠકને ખાલી કરવાના ચૂંટણી પંચના જાહેરનામા પર લગાવી રોક...તાલાલા બેઠક પરથી પેટાચૂંટણી હાલ પૂરતી ટળી શકે છે....કોંગ્રેસે કહ્યું ન્યાયની થઇ છે જીત..
Apr 1,2019, 16:10 PM IST
ભગવાન બારડ
ભગવાન બારડની મુશ્કેલીઓ વધી, હાઇકોર્ટે ફરી કેસ ચલાવવાનો આપ્યો આદેશ
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા સરકારી ગોચર જમીનમાંથી ખનીજ ચોરી મામલે મળેલી સજા પર સ્ટેટ લગાવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સજા પરનો સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટમાં કરી હતી
Mar 15,2019, 17:06 PM IST
ભગવાન બારડ
ભગવાન બારડ મામલે કોંગ્રેસનું હલ્લાબોલ, બોલાવી રામધૂન
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ સુધી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર ઉપસ્થિત રહ્યા હતા. તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ખનીજ ચોરીના જુના કેસમાં કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટાકરતાં વિધાનસભા અધ્યક્ષે ગેરલાયક ઠેરવીને સસ્પેન્ડ કર્યા છે. આ બેઠક પર ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરતાં કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
Mar 13,2019, 16:55 PM IST
કોંગ્રેસ
સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષ કચેરી બહાર કર્યા ધરણાં
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ સુધી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનણી પર ઉપસ્થિત રહ્યા હતા. તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને અધ્યક્ષ દ્વાર ગેરલાયક ઠેરવીને સસ્પેન્ડ કર્યા હોવાથી કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Mar 13,2019, 17:01 PM IST
લોકસભા ઈલેક્શન 2019
લોકસભાની સાથે સાથે ગુજરાતની આ વિધાનસભા બેઠક 2 પર પેટાચૂંટણી થશે
લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તાલાલા અને ઊંઝાની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 23 એપ્રિલે યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની સાથે સાથે આ બંન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
Mar 11,2019, 8:35 AM IST
ભગવાન બારડ
‘ખનીજ ચોર’ સાબિત થયેલા MLA ભગવાન બારડ સસ્પેન્ડ, કોંગ્રેસે ચૂંટણી પહેલા સીટ
ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે તલાલના ધારાસભ્ય ભગવાન બારડને આરોપી જાહેર કરીને તેમને પોણા ત્રણ વર્ષની સજા કરી છે. જેને પગલે હવે તેને ધારાસભ્ય પદથી રદ કરાયા છે.
Mar 5,2019, 15:54 PM IST
Trending news
Watching countries
કયા દેશના લોકો સૌથી વધુ 'ગંદી' ફિલ્મો જોવે છે? જાણો આ લીસ્ટમાં કયા નંબરે છે ભારત
Post office Schemes
દિવાળીથી શરૂ કરો પોસ્ટ ઓફિસની Monthly Income Scheme માં રોકાણ, થશે સારો ફાયદો
farmers
ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિય
diwali 2024
ગુજરાત સરકારે કર્મચારીઓને આ સમાચાર આપી ખુશ કરી દીધા! દિવાળીની રજા પર મોટી જાહેરાત
Rajasthan news
ભારતમાં આ જગ્યાએ બે લગ્ન કરે છે દરેક પુરૂષ, એક છત નીચે બહેનની જેમ રહે છે બંને પત્ની
Agriculture News
ચંદનની ખેતી માટે શું છે નિયમ? જાણો કઈ રીતે ખેડૂતોને થઈ શકે છે લાખોની કમાણી
Viral Video
Viral Video: હાઈ લા...પતિના ટાલિયાપણાનો આવો સદઉપયોગ? વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા
Washington Sundar
ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર! રોહિત-ગંભીર થશે મહેરબાન!
Health Care
પેટમાં ગેસ બને છે તો ભૂલથી પણ ન ખાઓ આ 3 દાળ, ફુગ્ગાની જેમ ફૂલી જશે પેટ
bael leaves
દરરોજ ચાવી લો આ લીલું પાન, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ