हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બેંગ્લોર
બેંગ્લોર News
Notorious Ravi Pujari
200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો
અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી.
Jul 19,2021, 17:48 PM IST
Nityanand Swami Case
નિત્યાનંદ સ્વામી કેસ: અમદાવાદ પોલીસ બેંગ્લોરમાં કરશે તપાસ
નિત્યાનંદ સ્વામી કેસ: અમદાવાદ પોલીસ બેંગ્લોરમાં કરશે તપાસ
Nov 29,2019, 19:50 PM IST
ગુજરાત
ગુજરાતનો પ્રથમ કિસ્સો: વ્રજેશના ફેફસા બીજી વ્યક્તિનો બનશે શ્વાસ
અત્યાર સુધી હાર્ટ ડોનેટ કરીને નવજીવન આપવાની વાત તો સાંભળી હતી. જો કે ગુજરાતમા સૌ પ્રથમવાર એક બ્રેનડેડ યુવાનના ફેંફસા દાન કરી પરિવારજનોએ માનવતા મહેકાવી છે. સુરતના કીડની, લીવર, હાર્ટથી સાત લોકોને નવજીવન આપવામાં આવ્યુ છે.
May 16,2019, 19:07 PM IST
અમદાવાદ
અમદાવાદથી બેંગલોર જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં હોબાળો
અમદાવાદથી બેંગલોર જતી 08:50 મિનિટની ઇન્ડિગોની ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ રદ થતા મુસાફરો રોષે ભરાયા અને એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. પોતાની મુશ્કેલીઓ ગ્રાઉન્ડ સ્ટાફને રજૂઆત કરતી વખતે અન્ય મુસાફર વીડિયો ઉતારી રહ્યો હતો જેના પર ઇન્ડિગોના સ્ટાફે દાદાગીરી કરતા વાત વધુ વણસી હતી. અમદાવાદથી બેંગલોરની 8:50ની ફ્લાઇટ બપોરે 1 વાગે રવાના થશે. સવારે 08:50 ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા.
Jun 19,2018, 13:19 PM IST
Trending news
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Gujarat Highcourt
ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Maha Kumbh
મહાકુંભ ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમા
Tech Tips
ફોન કોલ દરમિયાન ખરખર અવાજ આવે છે? ફોનમાં રહેલું આ બટન On કરી દો, ડિર્સ્ટબન્સ દુર થશે