हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાજરી
બાજરી News
Millet benefits
બાજરીમાં હોય છે અનેક પોષત તત્વો, માત્ર 30 દિવસ ઘઉંની જગ્યાએ ખાઓ બાજરી; પછી જુઓ કમાલ
Millet Benefits: શિયાળામાં બાજરીનો રોટલો ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. આવી સ્થિતિમાં જો તમે સતત 30 દિવસ સુધી ઘઉંની જગ્યાએ બાજરીનો રોટલો ખાઓ છો, તો તે તમને ઘણી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.
Nov 27,2024, 18:11 PM IST
gujarat news
શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવુ
Farmers of Gujarat: ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ પાકનું 103% બમ્પર વાવેતર થયું છે. જોકે, આ વાવેતર ફળે અને સારી રીતે તે ઉત્પાદનમાં પરિવર્તિત થાય તેના માટે પણ મથામણ કરવાની જરૂર પડે છે. ખાસ કરીને હીટ વેવ એટલેકે, લૂ થી નુકસાન ટાળવા શું કરવું દરેક ખેડૂતે એ વાત જાણવી પણ જરૂરી છે.
Apr 24,2024, 7:53 AM IST
Agriculture News
ઘઉં, ચોખા, બાજરાની માથાકૂટ છોડી કરો આ વસ્તુની ખેતી, અધધ...આવકની ગેરંટી!
Agriculture News: એક તરફ છે પરંપરાગત ખેતી જેમાં વધુ મહેનતે લગભગ દર વર્ષે મળતા હોય એટલાં જ રૂપિયા મળે છે. બીજી તરફ છે ઘઉં, ચોખા, બાજરી જેવા પાકને બદલે અલગ ડિમાન્ડવાળી વસ્તુઓની ખેતી જેનાથી આવકમાં થાય છે અધધ વધારો. એકવાર ખેતી શરૂ કરો અને વર્ષો વર્ષ સુધી કરતા રહો કમાણી....
Apr 2,2024, 15:50 PM IST
Agriculture News
ઘઉં-ચોખા છોડીને કેમ આ વસ્તુ ખાઈ રહ્યાં છે લોકો? ગુજરાત સરકાર કેમ ખુદ આપી રહી છે સલાહ
Millets Health Benefits: બાજરી પીઝા, બાજરીના ફ્લેક્સ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
Mar 12,2024, 13:22 PM IST
lifestyle
ઘઉંના લોટને બદલે તમે આ 7 લોટનો કરી શકો છો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શું તમે પણ તમારું જીવન સારી રીતે જીવવા માંગો છો...લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે જાણો કયા લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે રહે છે સૌથી વધુ ફાયદાકારક...
Nov 21,2023, 13:04 PM IST
health
આ વાત જાણીને તમે પણ બાજરી ખાવાનું શરૂ કરી દેશો, એટલા ગુણો છે કે તમે રોટલીને કહેશો ના
જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. એ વાત અલગ છે.. કે બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો છે, જે આપણા શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.
Jan 14,2023, 16:28 PM IST
ગુજરાત સરકાર
મકાઈના જાહેર કરાયેલા ટેકાના ભાવથી નારાજ છે પંચમહાલના ખેડૂતો, જુઓ શું કહ્યુ
મગફળીને ટેકાના ભાવે ખરીદવાની પ્રોસેસ બાદ હવે ગુજરાત સરકારે અન્ય ખેત પાક પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા ડાંગર, મકાઈ અને બાજરી પણ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ત્યારે સરકારે ત્રણેય અનાજના ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. ત્યારે ખેડૂતોમાં આ જાહેરાતથી ક્યાંક ખુશી તો ક્યાંકનો ગમનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે, કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે, સરકાર દ્વારા મકાઈના જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવ પોસાય તેમ નથી.
Oct 4,2019, 12:06 PM IST
સરકાર
સરકાર મકાઇ, બાજરી અને ડાંગરની ટેકાના ભાવે કરશે ખરીદી
ગુજરાત સરકાર ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદશે. ત્યારે 1 મણ બાજરીના ટેકાનો ભાવ 400 રૂપિયા નક્કી કર્યો છે.
Oct 4,2019, 11:31 AM IST
ગાય
ગૌપ્રેમી ખેડૂતની અનોખી ગૌસેવા
ઉનાળાના ધોમધખતા તાપમાં માલધારીઓના ઢોરને પુરતો ઘાસચારો નથી મળતો અને પાણીની સગવડ વિના અબોલ જીવો તકલીફ વેઠી રહ્યા છે. આ સંજોગોમાં ધ્રાંગધ્રા તાલુકાના ગૌપ્રેમી ખેડૂતે ગૌમાતાને પોતાના દશ વિઘા ખેતરનો બાજરીનો ઉભો પાક અર્પણ કરી દીધો હતો.
Jun 3,2019, 13:51 PM IST
Bajra
ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો, બાજરીના ભાવ પણ આસમાને પહોંચ્યા
રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.
May 16,2019, 10:22 AM IST
Bajari
બાજરીના ભાવ પહોંચ્યા સાતમા આસમાને, જુઓ બાજરી માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
રાજ્યભરમાં ચાલુ વર્ષે બાજરીનો વીસ કિલોનો ભાવ 400થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે, સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો હતો પણ હાલ બાજરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે હવે બાજરી ખાવી મોંઘી પડે સ્થિતિ સર્જાઇ છે
May 7,2019, 13:25 PM IST
ઉનાળુ વાવેતર
રાજ્યમાં અપુરતા વરસાદ અને સિંચાઈ માટે પાણીની અછતની ઉનાળુ વાવેતર પર અસર
કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે.
May 3,2019, 20:02 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો
છેલ્લાં પાંચ વર્ષમાં ચાલુ વર્ષે ઉનાળામાં અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછુ વાવેતર થયુ છે. સરકાર દ્વારા ખેડુતોને ફતેવાડી કેનાલમાં પાણી ન આપતાં ઉનાળાના વાવેતર પર માઠી અસર જોવા મળી રહે છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો અત્યારે મુશ્કેલ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છે.
May 1,2019, 19:06 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ