हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
194/ 4
(29.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
visited
Visited News
Microsoft co-founder
SOU નિહાળી બિલ ગેટ્સ બોલ્યા, અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ
બિલ ગેટ્સ ગુજરાતમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ જઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રવાસ બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે વોકવે થી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર પણ લીધી હતી.
Mar 1,2024, 23:26 PM IST
gujarat
સની દેઓલે ગુજરાતીમાં કહ્યું: 'હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, હિંદુસ્તાન ઝિંદાબાદ છે અને..
બોલિવુડ ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, તે ‘ગદર 2’ના આઇકોનિક એક્શન હીરો સની દેઓલ અને ખ્યાતનામ અભિનેત્રી અમીષા પટેલએ આજે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પસમાં હાજર 1800થી વધારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
Aug 9,2023, 22:14 PM IST
Chief minister
મુખ્યમંત્રીએ હસ્તકલા હાટની મુલાકાત લીધી, સખી મંડળની બહેનોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૧લી મે ગુજરાત ગૌરવ દિન ૨૦૨૨ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. CM મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ ઇન્ડેકસ્ટ-સી ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ તેમજ GLPC ના સહયોગથી પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલા હસ્તકલા હાટને ખુલ્લું મૂક્યું હતું. તેમણે 'વોકલ ફોર લોકલ' ની થીમ પર યોજાયેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત અનેકવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લીધી હતી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
May 1,2022, 18:29 PM IST
Jamnagar
પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત
પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.
Sep 19,2021, 21:12 PM IST
surat
SURAT: રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ચલથાણ હોસ્પિટલની મુલાકાત લીધી
પલસાણા તાલુકાના ચલથાણ, બારડોલી અને બામણી ગામે વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ મુલાકાત લીધી હતી. સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. અને ટ્રસ્ટ સંચાલિત છ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અંગેની જાહેરાત પણ તેમણે કરી હતી.
May 14,2021, 17:52 PM IST
Principal Secretary Health
સરકારે પોતાનાં પગ ધોઇ પાણી પીવાનું ચાલુ કર્યું, જયંતિ રવિએ સિવિલની મુલાકાત લઇ સંતોષ
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે 1200 બેડની કોવિડ હોસ્પિટલનાં આઇસીયું વિભાગ અને કોરોના વોર્ડની મુલાાકત લીધી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયતની પૃષ્ટી કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
May 27,2020, 8:15 AM IST
Trending news
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી