हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat News Gujarati
Surat news gujarati News
surat
નાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજ
મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે.તેની ઉંમર માત્ર 15 મહિના છે અને આ ઉંમરે જ્યારે બાળકો કંઈ સારી રીતે બોલી શકતા નથી ત્યારે મનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Jul 11,2024, 15:45 PM IST
breaking news
ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા જલાલપોર તાલુકાના વાંસી ગામે 1,141 એકર જમીનમાં સાકાર થનારા મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્કનું આગામી 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરશે. જેની સાથે જ PM અંદાજે 15 હજાર કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત થશે.
Feb 15,2024, 17:52 PM IST
surat news
અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોરખપુરના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા પરમેશ્વર યાદવ કલક કામનો કોન્ટ્રાક્ટ રાખી પત્ની તથા ત્રણ પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
Jan 17,2024, 17:32 PM IST
surat
પોલીસની સરાહનીય કામગીરીઃ 2023માં ગુમ થયેલા 126 બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔધોગિક એકમો આવેલા છે જ્યાં ઉતર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવારમાં માતા-પિતા બંને કામ પર જતા હોય છે..
Jan 5,2024, 18:26 PM IST
surat news
સુરતમાં 12 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં!
સુરતના પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દીરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Jun 23,2023, 20:06 PM IST
Trending news
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?