हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
snow fall
Snow fall News
Jammu kashmir weather
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા
Jammu Kashmir Weather: કાશ્મીરમાં એપ્રિલના અંતમાં અભૂતપૂર્વ હવામાન જોવા મળી રહ્યું છે. દેશના બાકી ભાગમાં જ્યાં લૂ વરસી રહી છે. તો બીજી તરફ કાશ્મીરના ઉંચા પહાડો પર હિમવર્ષા થઇ રહી છે.
Apr 30,2024, 10:00 AM IST
darjeeling
બરફની ચાદરથી ઢંકાયું દાર્જિલિંગ, ટાઇગર હિલ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓનો ધસારો
બંગાળના સંધકપુરમાં હિમવર્ષાનો અદ્દભૂત નજારો... દાર્જિલિંગ અને કુર્સિયોંગમાં પણ બરફવર્ષા...
Dec 14,2023, 14:44 PM IST
Himachal Pradesh
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પછી લાહૌલ-સ્પીતિના ઠંડા રણનો સુંદર નજારો.....
A beautiful view of the cold desert of Lahaul-Spiti after snowfall in Himachal Pradesh.....
Jan 13,2023, 14:30 PM IST
Uttarakhand
ઉત્તરકાશીમાં આવ્યું ભીષણ બરફનું તોફાન, 10 પર્વતારોહીઓના દર્દનાક મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશીથી મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં બરફના ભીષણ તોફાનમાં અનેક પર્વતારોહીઓ ફસાયા જેમાંથી 10 પર્વતારોહીઓના દર્દનાક મોત થયા છે. એવું કહેવાયું છે કે 23 સપ્ટેમ્બરના રોજ નહેરુ પર્વતારોગણ સંસ્થાનના 40 પર્વતારોહીઓની એક ટુકડી ઉત્તરકાશીથી દ્રૌપદી ડાંડા-2 પર્વત ટોચ માટે રવાના થઈ હતી.
Oct 4,2022, 18:31 PM IST
Mahesana
ભારે હિમવર્ષાનો કહેર: મહેસાણાનાં અનેક પરિવાર મસૂરીમાં ફસાયા
છેલ્લા અનેક દિવસોથી ઉતર ભારતમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે સંપુર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. જેના કારણે ફરવા માટે આવેલા લોકો પણ ફસાઇ ગયા છે. રોડ રસ્તા બ્લોક હોવાનાં કારણે મોટા પ્રમાણમાં સહેલાણીઓ પણ ફસાયા છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ફસાયા છે. મસુરીમાં ભારે હિમવર્ષાને કારણે મહેસાણાના ગોઝારીયાનાં 75 પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Jan 5,2020, 20:55 PM IST
Rajkot
રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ જુઓ વીડિયો
રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વાદળ છાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો છે. તો ગોંડલના ભુણાવા પાસે કરા પણ પડ્યા છે તેમજ હડમતાલા, ભરૂડી, પીપળીયા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે
May 12,2019, 20:00 PM IST
Kutch
ફાની વાવાઝોડાની અસરથી કચ્છમાં બરફના કરા પડ્યા, આટલું થયું નુકસાન
કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, નખત્રાણાના વાતાવરણમાં એકાએક પલટો આવતાં મોટી વિરાણી ગામે બરફના કરા પડ્યા છે ત્યારે માલધારીઓ અને ખેડૂતોએ આશા વ્યક્ત કરી છેકે આગામી ચોમાસુ સારું રહેશે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાંથી રાહત અનુભવાઇ રહી છે.
May 3,2019, 18:50 PM IST
દિલ્હી
VIDEO : દિલ્હી-NCRમાં હિમવર્ષા જેવા દૃષ્યો, નોઈડા બન્યું શિમલા
નોઈડા અને એનસીઆરની સડક પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી, જેના કારણે લોકોને એક જ અનુભવ જોવા મળ્યો હતો,દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ચાર્ટર્ડ વિમાન સહિત 16 વિમાનોને ગુરુવારે જયપુરના સંગાનેર આંતરરાષ્ટ્રીય વિમાન મથક મોકલવા પડ્યા હતા
Feb 8,2019, 5:00 AM IST
રાજસ્થાન
રાજસ્થાનમાં 'કોલ્ડ એટેક', સિઝનનો સૌથી કાતિલ દિવસ
ઉત્તર ભારતમાં થઇ રહેલી બરફ વર્ષાથી રાજસ્થાન ઠરી ગયું છે. રાજસ્થાનમાં જાણે કોલ્ડ એટેક થઇ રહ્યો છે. હાડ થીજાવતી ઠંડીથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અહીંના ફતેપુર શિખાવડીમાં માઇનસ 3.5 ડિગ્રી તો માઉન્ટ આબુમાં માઇનસ 0.4 ડિગ્રી સુધી તાપમાનનો પારો નીચે ગગડ્યો છે.
Dec 18,2018, 18:26 PM IST
ઠંડી
થીજી ગયું કાશ્મીર, ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
કારગિલમાં તાપમાન માઈનસ 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે દેશભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો પારો અચાનક જ નીચે ગગડી ગયો છે
Dec 14,2018, 19:32 PM IST
snow fall
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં અદ્દભૂત નજારો, જુઓ વીડિયો
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. આ સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ફેરવાયો છે. જુઓ અદ્દભૂત વીડિયો
Dec 13,2018, 10:27 AM IST
Trending news
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત
Haldi
ચહેરા પરના જિદ્દી કાળા ડાઘ થઈ જશે દુર, અઠવાડિયામાં 2 વાર હળદર આ રીતે કરો અપ્લાય