हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jammu kashmir weather
Jammu kashmir weather News
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
Kashmir Snowfall : જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના તંગમર્ગ અને ગુલમર્ગ વિસ્તારોમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ હતી, ઉત્તર કાશ્મીરમાં સ્કીઇંગ માટે પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં શનિવારે લઘુત્તમ તાપમાન માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારની રાત્રે 21 ડિસેમ્બરથી કાશ્મીરમાં 40 દિવસનો સૌથી તીવ્ર શિયાળો ચાલી રહ્યો છે.
Jan 5,2025, 23:28 PM IST
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
કાશ્મીરની સાથે જમ્મુમાં પણ તીવ્ર ઠંડી યથાવત છે. શ્રીનગરમાં તાપમાન ઘટીને -3.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. જમ્મુમાં પણ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સૂકા હવામાનની આગાહી કરી છે પરંતુ 21 અને 22 ડિસેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
Dec 17,2024, 22:38 PM IST
Jammu kashmir weather
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા
Jammu Kashmir Weather: કાશ્મીરમાં એપ્રિલના અંતમાં અભૂતપૂર્વ હવામાન જોવા મળી રહ્યું છે. દેશના બાકી ભાગમાં જ્યાં લૂ વરસી રહી છે. તો બીજી તરફ કાશ્મીરના ઉંચા પહાડો પર હિમવર્ષા થઇ રહી છે.
Apr 30,2024, 10:00 AM IST
kashmir snowfall
Pics: થોડા કલાકોમાં બદલાઇ ગઇ કાશ્મીરની તસવીર, સફેદ ચાદરમાં ઢંકાયું ધરતીનું સ્વર્ગ
Kashmir snowfall: હિમવર્ષાને કારણે કાશ્મીરનો નજારો બદલાઈ ગયો છે. હિમવર્ષા જોવા માટે સેંકડો પ્રવાસીઓ ગુલમર્ગ સોનમર્ગ પહોંચી રહ્યા છે. કાશ્મીર ઘાટી અને લદ્દાખના ઉપરના વિસ્તારોમાં તાજી હિમવર્ષાને કારણે કાશ્મીરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા સ્થળોએ પર્યટકો ઠંડા વાતાવરણ અને તાજી હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
Oct 17,2023, 23:35 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય