हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
132/ 3
(41.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Self Care
Self care News
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Self Love: કહેવાય છે કે જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરતી હોય તે બીજાને પણ પ્રેમ ન કરી શકે. રિલેશનશીપમાં પણ સેલ્ફ લવ ખૂબ જ જરૂરી છે. આજે તમને સેલ્ફ લવથી જીવનમાં આવતા પોઝિટિવ ફેરફાર વિશે જણાવીએ.
Dec 3,2024, 11:28 AM IST
Toxic Nature
Toxic Nature: આ 5 સંકેતો પરથી સમજો કે તમે જાતે ખરાબ કરી રહ્યા છો તમારી મેન્ટલ હેલ્થ
Toxic Nature: ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે તેઓ પોતે જ પોતાની સમસ્યાઓનું કારણ હોય છે. લોકો પોતાના માટે પણ પરેશાનીઓ વધારી લેતા હોય છે. આજે તમને એવા સંકેતો વિશે જણાવીએ જે જણાવે છે કે તમે તમારા માટે જ ટોક્સિક બની ગયા છો.
Nov 4,2024, 9:02 AM IST
lifestyle
આજથી શરૂ કરો Self Care, માનસિક સ્વાસ્થ્યથી લઈને પ્રોડક્ટિવિટી થશે વધુ સારી
વ્યક્તિએ પોતાને ખુશ, સ્વસ્થ અને સંતુષ્ટ રાખવાની જવાબદારી લેવી જોઈએ. આપણા ઝડપી ગતિશીલ જીવનમાં આપણે આપણી જાતની સંભાળ રાખી શકતા નથી. તેથી સ્વ સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
Aug 30,2024, 18:44 PM IST
Self Care
ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
Self Care: ગરમીના વાતાવરણમાં પ્રાઇવેટ પાર્ટની દુર્ગંધની સમસ્યા મહિલાઓ અને પુરુષો બંનેને સતાવે છે. આમ તો તેમાં કોઈ ચિંતાની વાત નથી ગરમીના કારણે આવું થતું હોય છે. પરંતુ જો પ્રાઇવેટ પાર્ટમાંથી સતત દુર્ગંધ આવતી હોય અને ખંજવાળ પણ આવે તો ડોક્ટરની સલાહ લઈ લેવી જોઈએ. આ સિવાય તમે કેટલા ઘરેલુ ઉપાય કરીને પણ પ્રાઇવેટ પાર્ટમાંથી આવતી ગંધને દૂર કરી શકો છો.
May 15,2024, 12:04 PM IST
Bathing Tips
નહાવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરો, આખો દિવસ શરીરમાંથી આવશે મીઠીમીઠી સુગંધ
Bathing Tips: નિયમિત રીતે આ ખાસ વસ્તુઓ ઉમેરેલા પાણીથી નહાવાથી શરીરમાંથી દુર્ગંધ તો દુર થાય જ છે પરંતુ સાથે જ ત્વચા અને વાળની સમસ્યાઓ પણ દુર થવા લાગે છે. ખાસ તો આ પાણીથી નહાવાથી આખો દિવસ શરીરમાંથી મીઠીમીઠી સુગંધ આવે છે.
Feb 8,2024, 9:04 AM IST
Self-care tips to always remember
હંમેશા ખુદને રાખવા ઈચ્છો છો ચિંતા મુક્ત અને ખુશ, તો જાણી લો આ સેલ્ફ કેર ટિપ્સ
સેલ્ફ લવ કોઈ લક્ઝરી નથી. પરંતુ આ એક દૈનિક જીવનની જરૂરીયાત છે. પોતાની જાતને પ્રેમનો અનુભવ કરાવવા માટે, આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને હંમેશા પહેલા ખુદને પ્રાથમિકતા આપવી યાદ રાખવી જોઈએ. તેવામાં તમારે કેટલીક સેલ્ફ કેર ટિપ્સને જરૂર જાણી લેવી જોઈએ.
Apr 1,2023, 18:24 PM IST
Trending news
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?
Earths inner core
ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ
Internet
મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ
Gold rate today
ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?
gujarat
પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી..