हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
republic day 2025
Republic day 2025 News
Gujarat tableau
Gujarat Tableau: ગુજરાતનો ટેબ્લો ફરી નંબર 1 બન્યો, સતત ત્રીજા વર્ષે જીત મેળવી
Gujarat Tableau : નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડના ડ્યુટી પથ પર રજૂ કરાયેલી ગુજરાતની ઝાંખીને 'પોપ્યુલર ચોઈસ' કેટેગરીમાં સૌથી વધુ મત મળ્યા છે. ગુજરાતની ઝાંખી 'ગુજરાત: આનર્તપુરથી એકતા નગર - હેરિટેજ ટુ ડેવલપમેન્ટનો અદ્ભુત સંગમ' એ સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને 'પોપ્યુલર ચોઈસ' દ્વારા જીતની હેટ્રિક ફટકારી છે.
Jan 31,2025, 10:43 AM IST
republic day 2025
ગુજરાતનો ટેબ્લો દેશમાં ફરી નંબર-1...પ્રજાસત્તાક પર્વની પરેડમાં સળંગ ત્રીજી જીત!
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રણ વર્ષથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાનનું ગૌરવ સન્માન અપાવવા અંગે ગુજરાતના સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા
Jan 29,2025, 18:05 PM IST
republic day 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો સુપરસ્ટાર આમીર ખાન, સરદારને કર્યા વંદન!
Aamir Khan At Statue Of Unity : સુપરસ્ટાર આમીર ખાન ગુજરાતના ફેમસ ટુરિસ્ટ સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યો હતો. તેણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તો સરદાર પટેલની વિશાળ પ્રતિમાને વંદન કર્યા હતા.
Jan 26,2025, 13:42 PM IST
republic day 2025
તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! આ લિંક પર જઈને ગુજરાતને જીતાડો
Vote Fore Gujarat's Tableau : પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ખાસ ટેબ્લો છવાયો...આનર્તપુરથી એક્તાનગરની ઝાંખીના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ....અર્વાચીનથી આધુનિક ગુજરાતના થયા દર્શન.... દિલ્હીમા કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમા ગુજરાતને ટેબ્લોને વિજેતા બનાવવા માટે વોટીંગ શરૂ
Jan 26,2025, 13:16 PM IST
National news
'ધરતી સુનહરી, અંબર નીલા...', જે લાલ ચોક પર ગૂંજીતી હતી ગોળીઓ, ત્યાં જશ્નમાં ડૂબ્યા..
76th Republic Day of India: એક સમયે અશાંતિનો સામનો કરનાર કાશ્મીરનો લાલ ચૌર હવે લહેરાતા ત્રિરંગા અને રોશનીથી જગમગી રહ્યો છે. ભારતના 76માં પ્રજાસત્તાક દિવસના અવસર પર એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Jan 26,2025, 10:17 AM IST
ગણતંત્ર દિવસ
કુવૈતની યોગા ટ્રેનર,સેબ સમ્રાટ હરિમન..પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો કોને કોને મળ્યા
ગણતંત્ર દિવસ પહેલા કેન્દ્ર સરકારે શનિવારે પદ્મ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવા માટેના નામોની જાહેરાત કરી હતી. આ યાદીમાં ઘણા અજાણ્યા અને અનોખા પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે, જેમાં કુવૈતના યોગ ટ્રેનર અને સફરજન સમ્રાટ હરિમાનનું નામ પણ સામેલ છે.
Jan 25,2025, 21:10 PM IST
police Medal
ગુજરાતના 2 IPS સહિત 11 પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ એવોર્ડની જાહેરાત, જાણી લો યાદી
Gallantry Awards List: ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી-2025 (પ્રજાસત્તાક દિવસ)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો મહામહિમ રાષ્ટ્રપતિનાઓએ જાહેર કર્યા છે.
Jan 25,2025, 17:33 PM IST
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ફરજ માર્ગ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 26 જાન્યુઆરી પહેલા પરેડની તૈયારીઓ કરવામાં આવે છે.
Jan 21,2025, 22:42 PM IST
Trending news
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા