हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mind
Mind News
Engineers
દરિયામાં કેવી રીતે બને છે પુલ? કેવી રોકવામાં આવે છે પાણીનો પ્રવાહ
Built Over The Sea: સમુદ્ર અને નદીઓ પર મોટા પુલ બનાવવામાં આવ્યા છે. શું તમારા મનમાં પણ આ સવાલ ઉઠે છે કે એન્જિનિયરોએ તેને કેવી રીતે બનાવ્યો હશે? ચાલો આજે આ બધા પ્રશ્નોના જવાબ આપીએ.
Jan 15,2024, 13:36 PM IST
eye
રડવાના સ્પેશિયલ ક્લાસ! શું તમે જાણો છો રડવાના પણ હોય છે ગજબ ફાયદા?
benefits of crying: તમને વિશ્વાસ નહીં થાય પણ રડવાના પણ હોય છે ઘણાં બધા ફાયદા. રડવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય તે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. હવે તો લોકો રડવાના સ્પેશિયલ ક્લાસમાં પણ જાય છે.
Jan 4,2024, 16:40 PM IST
health
તમે પણ રાત્રે ઉંઘમાં વાત નથી કરતા'ને? જાણો તેની પાછળનું અજીબો ગરીબ રોચક કારણ...
ઉંઘમાં વાત કરવી અથવા તો નસકોરાના પ્રોબ્લેમને હિપ્નાગોગિક જર્ક્સ કહેવામાં આવે છે. ઘણી વખત આ પ્રક્રિયા ડરાવણી હોય છે. પરંતુ હકિકતમાં આ વાતથી ડરવાની જરૂર નથી. ઉંઘમાં વાત કરનારાઓથી સૌથી વધુ તકલીફ એ લોકોને થાય છે.
Mar 9,2023, 19:31 PM IST
Mulberry
કબજિયાત સહિત અનેક રોગથી મેળવો છૂટકારો, કીડા જેવા દેખાતા આ ફળનું કરો સેવન
ભારતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જેથી હવે તમારે ફળોનું સેવન વધારવાની જરૂર છે, શેતૂર એક એવું ફળ છે જે આ સિઝનમાં ઉત્પન્ન થાય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Feb 26,2022, 14:51 PM IST
Yog
સવારે વહેલાં ઉઠીને પોતાના માટે આપો માત્ર 1 મિનિટ! આ કામ કરવાથી આખો દિવસ રહેશે તાજગી
Oct 30,2021, 12:04 PM IST
Child
નાની ઉંમરના બાળકોના ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, બાળક બની જશે Super Kid!
તમારા બાળકોને માનસિક રૂપે તીવ્ર બનાવવા માટે, તેમને તે ખોરાક આપો જે તેમના મગજમાં સંપૂર્ણ પોષણ આપે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવા 6 ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે બાળકોના મગજ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Sep 17,2021, 8:46 AM IST
sleep
Lifestyle: ઉંઘ ન આવવાને કારણે આવે છે ગુસ્સો? તો જાણો કેટલીક મહત્વની Tips
આરોગ્ય નિષ્ણાતો તંદુરસ્ત રહેવા માટે દરરોજ 8 થી 9 કલાકની ઉંઘ લેવાની સલાહ આપે છે. પરંતુ અનિદ્રા અથવા તણાવ વગેરેને કારણે વ્યક્તિને ઉંઘની અછતનો સામનો કરવો પડે છે. ઉંઘના અભાવને કારણે તમારો મૂડ સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જેના કારણે તમે ચીડિયા અને ગુસ્સે થવા લાગો છો. ઉંઘની ઉણપને કારણે ચીડિયાપણું અને ગુસ્સો તમારા માનસિક સ્વાસ્થ્ય તેમજ અન્ય લોકો માટે હાનિકારક બની શકે છે. ઉપરાંત, તે તમારા ઘણા સંબંધોને બગાડી શકે છે.
Aug 25,2021, 7:51 AM IST
eye
રડવાના ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે, કે ઓહો આવું પણ હોય છે!
તમે હસવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પણ રડવાના પણ ઘણા બધા ફાયદા છે. રડવું એ એક સામાન્ય ક્રિયા છે, જે વિવિધ અભિવ્યક્તિઓને કારણે ઉદ્ભવે છે.
Jul 9,2021, 9:57 AM IST
Won
તમે માત્ર PM Modi, કાર્યકરો અને BJP ના જોરે જીત્યા છો, કોઇએ મગજમાં વ્હેમ ન રાખવો
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને કરેલા સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આપી ચીમકી. જે પણ વિજેતા ઉમેદવારો કાર્યકરોનું ધ્યાન નહીં રાખે તેમને ચલાવી લેવામાં નહીં આવે. ભાજપ કાર્યકરોથી બનેલો પક્ષ છે, અને કાર્યકરોનું અપમાન ક્યારે પણ ચલાવવામાં નહીં આવે તેવી ચીમકી ભાજપ અધ્યક્ષે આગેવાનોને આપી હતી.
Jun 27,2021, 20:45 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: મનની ગાંઠ!
જે લોકો આપણા પર નિર્ભર છે તેમના માટે આપણે વધુ ઉદાર થવાની જરૂર છે. જે સબળા છે તેમના પ્રત્યે સ્નેહ તો સહજ, સ્વાભાવિક છે.
Oct 5,2018, 10:36 AM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા