हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
194/ 4
(29.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mata no madh
Mata no madh News
Ashapura mata temple
કચ્છના સુપ્રસિદ્ધ એવા માતાના મઢે પહેલા જ નોરતે 1.5 લાખ લોકોએ દર્શન કર્યા, દેશદેવીના ચરણોમાં ભક્તોએ ઝૂકાવ્યું શીશ
Devotees flock to see Ashapura the shrine of the mother in Kutch
Oct 3,2024, 18:55 PM IST
Ashapura Mata
રાજકોટની રક્ષા કરે છે માં આશાપુરા, અહીં દર્શન કરનાર ભક્તોને મળે છે માતાના પરચા
Ashapura Mata: અહીં માતાજીને નિયમિત રીતે ત્રણ વખત સાડીનો શણગાર કરવામાં આવે છે. આ શણગાર ખાસ હોય છે કારણ કે આ શણગાર લોકોએ માનેલી માનતા પૂરી થયા પછી લોકો ચઢાવે છે. જોકે આ મંદિરમાં અનેક ભક્તોને માતાજીના પરચા મળ્યા છે જેના કારણે માતાજીને શણગાર ચઢાવવાની માનતા પણ પૂરી કરવાનો વારો એક વર્ષે આવે છે.
Nov 26,2023, 13:09 PM IST
gujarat news
‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન! આશાપુરા ધામના કયા કામ માટે પાણીની જેમ વપરાઈ રહ્યાં છે પૈસા
આશાપુરા ધામમાં વિકાસનો ધમધમાટ : ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડનું કરાયું અદ્યતન નવીનીકરણ, ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ તેમજ સુવિધાઓ સાથે કરાયું જીર્ણોદ્ધાર...
Oct 16,2023, 14:55 PM IST
Jamnagar
છેલ્લાં 18 વર્ષથી પાછા પગે ચાલી આ માઈભક્ત કરે છે પદયાત્રા, સવા 11 કિલોની સાંકળ બાંધી
જામનગરનાં ક્ષત્રિય યુવાનની પાછા પગે ચાલીને અનોખી પદયાત્રા કરે છે. છેલ્લાં 18 વર્ષથી પદયાત્રા કરે છે. બે વર્ષથી શરીરે સાંકળ બાંધીને માતાના મઢે જાય છે. તેનું કહેવું છે કે કોઈ માનતા નહીં, અન્ય પદયાત્રીઓનો મનોબળ વધારવા અનોખી પદયાત્રા કરું છું.
Oct 12,2023, 19:23 PM IST
kutch news
કચ્છનું પ્રખ્યાત માતાનો મઢ આવું ભવ્ય બનશે, વિકાસ બાદ કચ્છનો ઇતિહાસ ફરીથી લખાશે
Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના યાત્રાધામ માતાના મઢમાં ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 32.71 કરોડના ખર્ચે ચાચરકુંડ અને ખટલા ભવાની મંદિરેથી વિકાસકામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા આશાપુરાના દર્શને 2017ની ચૂંટણી નિમિત્તે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવા માટે વચનો આપ્યા હતા. ત્યારે ચાર પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવેલા આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજાર દિવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ બનાવવામાં આવશે. એટલું જ નહીં છેક ચાચરાકુંડ સુધીનો મુખ્ય માર્ગ 29 મીટર પહોળો કરવામાં આવશે. સાથે જ રૂપરાઇ તળાવનું નવીનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની પણ યોજના છે. આ રૂપરાઈ તળાવમાં બોટિંગ વ્યવસ્થા ને પણ આ વિકાસશીલ યોજનામાં આવરી લેવામાં આવશે.
Dec 15,2022, 10:19 AM IST
Navratri 2022
કચ્છનો ઈતિહાસ બદલાયો, માતાના મઢમાં 450 વર્ષમાં પહેલીવાર બે વાર થઈ પતરી વિધિ
Navratri 2022 : કચ્છમા પ્રખ્યાત માતાના મઢમાં ક્યારેય એવુ બન્યુ નથી કે એક નવરાત્રિમાં બે વાર પતરી વિધિ થઈ હોય, 2022 ની નવરાત્રિએ પહેલીવાર રાજવી પરિવારના બે સદસ્યો દ્વારા પતરી વિધિ થઈ
Oct 3,2022, 14:40 PM IST
Navratri 2022
કચ્છના માતાના મઢે નવરાત્રિએ લાખો ભક્તો શિશ ઝૂકવે છે, આજે પણ માતાની મૂર્તિ અધૂરી છે
Navratri 2022 : કચ્છની કુળદેવીમાં આશપુરાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા યાત્રિકોનો ઉત્સાહ આ વખતે સ્વાભાવિક વિશેષ જોવા મળી રહ્યો છે. પગપાળા આવતા ભાવિકોની સુવિધા માટે સેવા કેમ્પો પણ ઉભા થઇ ચુક્યા છે
Sep 23,2022, 16:26 PM IST
navratri
કચ્છનો 350 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં પહેલીવાર કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી
કચ્છ (kutch) ના અતિપ્રખ્યાત એવા માતાના મઢ (mata no madh) માં આજે ઈતિહાસ સર્જાયો છે. 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો.
Oct 13,2021, 12:56 PM IST
Unlock1
8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ
અનલોક 1માં રાજ્યમાં 8 તારીખે મંદિરોના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે મંદિરો ખોલવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સતત બે મહિના સુધી લોકડાઉનમાં મંદિરના દરવાજા બંધ રહ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને મંદિર ખોલવામા આવશે. ત્યારે કચ્છનું પ્રખ્યાત માતાના મઢ (mata no madh) નું મંદિરના દ્વાર પણ ખૂલશે. 8 જૂનથી આશાપુરા માતાજીના દર્શન થઈ શકશે.
Jun 4,2020, 7:48 AM IST
Kutch
કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ
ભૂસ્તરશાસ્ત્રીઓને કચ્છમાં સૌથી મોટું સંશોધન હાથ લાગ્યું છે. માતાના મઢ (mata no madh) ની જમીન મંગળ ગ્રહ જેવી હોવાની સાબિત થઈ છે, જેને કારણે હવે વિશ્વની સૌથી ટોચની સંશોધન સંસ્ખા નાસા (NASA) ને પણ આ રિસર્ચમાં ભારે રસ પડ્યો છે. કચ્છમાં આશાપુરાના સ્થાનક કહેવાતા માતાના મઢની જમીન જેરોસાઈટ (jarosite) ખનીજ ધરાવતી જમીન બની છે. ત્યારે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ કચ્છ બન્યું છે. 7.2 કરોડ વર્ષ પહેલાં કચ્છની ધરતીમાં "જેરોસાઇટ" ધરબાયેલું હતું. નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. આ માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ (Kutch) પણ આવીને ગયા છે.
Mar 7,2020, 17:53 PM IST
Trending news
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી