हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
health and fitness
Health and fitness News
health
શિયાળામાં આ વસ્તુના સેવનથી ઝડપથી વધશે યુરિક એસિડ, હાડકાંનો દુખાવો થઈ જશે બેકાબૂ
જો તમે આ સિઝનમાં ભૂલથી પ્યુરિનયુક્ત ખોરાકનું સેવન કરો છો, તો યુરિક એસિડની સમસ્યા વધુ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ?
Nov 13,2024, 20:21 PM IST
health
આ 2 વસ્તુના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે છે લાભકારી, આ રીતે સેવન કરશો તો કંટ્રોલ થશે
ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં સુગર કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. તેવામાં તમે આ બે બીજનું સેવન સુગરને કંટ્રોલ કરવામાં કરી શકો છો.
Oct 28,2024, 20:01 PM IST
health
ફેટી લિવરમાં ફાયદાકારક છે આ શાકનું પાણી, અન્ય ગંભીર સમસ્યામાં પણ મળશે આરામ
ફેટી લિવર એક એવી સ્થિતિ છે જેનો શિકાર આજના સમયમાં ઘણા લોકો થઈ રહ્યાં છે. જો તમે પણ ફેટી લિવરથી પીડિત છો તો તમે દવાની સાથે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.
Oct 27,2024, 22:03 PM IST
health
ડાયાબિટીસ કંટ્રોલ કરવી હોય તો સવારે અડધી ચમચી ચાવી લો આ મસાલો, થશે ફાયદો
બાબા રામદેવ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ મેથીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આવો જાણીએ મેથીના દાણા ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરવાનું છે.
Oct 21,2024, 19:20 PM IST
health and fitness
આ દાળનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ અને ફેટી લિવરની સમસ્યા થશે કંટ્રોલ, જાણો
કોલેસ્ટ્રોલ વધવાથી લોકો હ્રદયની બીમારીની ઝપેટમાં ઝડપથી આવી રહ્યાં છે. તેવામાં જો તમે આ ગંભીર સમસ્યાઓને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારા ડાયટમાં મગ દાળનો ઉપયોગ કરો.
Oct 13,2024, 19:30 PM IST
health
વધતા સુગરને ઝડપથી શોષી લે છે આ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ માટે છે અમૃત સમાન
સુગરને કંટ્રોલ કરવા માટે દવાની સાથે-સાથે ડાયટ અને કસરત જરૂરી છે. કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવી પણ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
Oct 10,2024, 16:34 PM IST
health
તમારા પેટની ચરબી ઘટાડી દેશે આ મસાલાનું પાણી, રાત્રે સૂતા પહેલા પીવો
રસોડામાં મળતી તજ ખાવાનો સ્વાદ તો વધારતી જ છે સાથે જ સ્થૂળતા પણ ઘટાડે છે. તજનું પાણી તમારું વજન સરળતાથી ઘટાડી શકે છે.
Aug 17,2024, 17:10 PM IST
health
ભોજન કર્યા બાદ ગેસ-એસિડિટીથી ફૂલવા લાગે છે પેટ, તો અજમારો આ નુસ્ખો, તત્કાલ મળશે રાહત
જો તમને પણ ભોજન કર્યા બાદ પેટમાં ગેસની સમસ્યા થાય છે તો તમે જીરૂ અને અજમાનો આ નુસ્ખો અપનાવી શકો છો. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત મળે છે.
Aug 5,2024, 16:53 PM IST
health
સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે કે નુકસાન? જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત
ઘણા લોકોના મનમાં તે સવાલ આવે છે કે શું સવારે ખાલી પેટ દૂધનું સેવન કરી શકીએ? તો આવો જાણીએ દૂધ પીવાનો સાચો સમય કયો છે?
Jul 21,2024, 21:19 PM IST
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
આજકાલની વ્યસ્ત લાઇફમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ખાસ કરીને ડિનર બાદ તમારા દ્વારા કરવામાં આવેલી એક ભૂલ તમને બીમારીની ઝપેટમાં લાવી શકે છે.
Jun 26,2024, 18:38 PM IST
health
જમ્યા પછી કરો આ નાનકડું કામ, ડાયાબિટીસ કંટ્રોલ થશે, વધતા બ્લડ સુગર પર લાગશે લગામ
ડાયાબિટીસને કારણે શરીર ઘણી બીમારીઓનું ઘર બની જાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભોજન કર્યાં બાદ આ કામ કરો, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
Jun 18,2024, 19:48 PM IST
health
આ સફેદ વસ્તુનું વધુ સેવન ઝેર સમાન, સ્વસ્થ રહેવા તમારા ડાઇટમાં કરો ફેરફાર
જો તમે પણ તમારા ભોજનમાં આ સફેદ વસ્તુનું સેવન કરો છો તો તમારે ખુદને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે આજથી તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.
Apr 27,2024, 20:19 PM IST
health and fitness
કીવી ખાવાથી શરીરને મળે છે જોરદાર ફાયદા, અનેક રોગો થશે દૂર, જાણો ક્યારે સેવન કરવું
કીવીનું સેવન કરવાથી તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા થાય છે. ચાલો અમે તમને જણાવીએ કે તમારે કયાં સમયે કીવી ખાવાથી વધુ ફાયદો થશે.?
Mar 27,2024, 17:19 PM IST
health and fitness
પેટની સમસ્યાથી લઈને મોટાપો દૂર કરવા માટે ઉપયોગી છે આ શાકભાજીનું જ્યુસ
જો તમારૂ વજન પણ ઝડપથી વધી રહ્યું છે તો તમે તમારા ડાઇટમાં લીલા શાકભાજીના જ્યુસનો ઉપયોગ કરો.
Mar 3,2024, 18:38 PM IST
Diwali 2023
તહેવારોમાં આ 5 વાતોનું ધ્યાન રાખજો, નહીંતર Diabetes ના દર્દીઓને ચટાકો પડશે ભારે
Diabetes Patients: તહેવારોની સિઝનમાં લોકો સ્વાસ્થ્યનું બિલકુલ ધ્યાન રાખતા નથી. ધનતેરસ, દિવાળીથી લઈને ભાઈ બીજ સુધી ઘરમાં મીઠાઈઓનો ઢગલો રહે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખ્યા વગર મીઠાઈઓ ખાવા લાગે છે.
Nov 13,2023, 10:55 AM IST
lifestyle
Food Combinations: તમને બિમાર કરી શકે છે દૂધ સાથે 5 ફૂડ કોમ્બિનેશન
Health And Fitness: દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા તો લગભગ બધાને ખબર હોય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે.
Jun 19,2023, 19:18 PM IST
Gut Health
Gut Cleaning Tips: પેટ સાફ કરવા માટે આ ટિપ્સ અજમાવો, ઘણી બીમારીઓ થઈ જશે દૂર
Health And Fitness: જો માણસનું પેટ સારું હોય તો તેનું આખું શરીર આપોઆપ સ્વસ્થ રહે છે. પેટની સફાઈને કારણે શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટ રહે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે તમારા પેટને કેવી રીતે સાફ રાખી શકો છો?
Apr 27,2023, 11:55 AM IST
Diabetes
દિવાળીમાં ડાયાબિટીસના દર્દી આ 5 વાતોનું ધ્યાન નહીતો વધી જશે બ્લડ
તહેવારોની સિઝનમાં લોકો સ્વાસ્થ્યનું બિલકુલ ધ્યાન રાખતા નથી. ધનતેરસ, દિવાળીથી લઈને ભાઈ બીજ સુધી ઘરમાં મીઠાઈઓનો ઢગલો રહે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખ્યા વગર મીઠાઈઓ ખાવા લાગે છે.
Nov 3,2021, 18:00 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય