हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
186/ 4
(28.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat vidyapith
Gujarat vidyapith News
Deemed University
ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિવર્સિટીના દરજ્જા પર તોળાયું સંકટ?
Gujarat Vidyapith: તેની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920ના રોજ કરી હતી. તેને ડીમ્ડ યુનિવર્સિટી (Deemed university) નો દરજ્જો મળેલો છે. પરંતુ હવે આ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિવર્સિટીના સ્ટેટસ પર જાણે સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે એ સવાલ ઉભો થાય કે શું આ ગાંધીજીએ સ્થાપેલી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો છીનવાઈ જશે?
Jul 29,2024, 14:07 PM IST
breaking news
ગુજરાત વિદ્યાપીઠને મળ્યા 17મા નવા કુલપતિ, જાણો કોણે મળી આ સૌથી મોટી જવાબદારી?
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ 2019 થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે.
Feb 7,2024, 19:27 PM IST
An alcohol bottle found from a student's room of Pranjeevan Hostel
સુરત ભાજપની પત્રિકાકાંડમાં ફરીથી 3ની ધરપકડ
An alcohol bottle found from a student's room of Pranjeevan Hostel, Gujarat Vidyapith
Aug 8,2023, 19:25 PM IST
gujarat vidyapith
ગુજરાત વિદ્યાપીઠનો ઈતિહાસ બદલાયો, 16 વર્ષ જૂના નિયમને આપી તિલાંજલી
Gujarat Vidyapith Hostel Rule : ગૂજરાત વિદ્યાપીઠે અંતે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો... આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ મરજિયાત કરવાનો નિર્ણય કરાયો...
Mar 28,2023, 12:30 PM IST
gujarat vidyapith
ગુજરાતમાં ગાંધીની સંસ્થા વિવાદમાં : હકાલપટ્ટી થાય એ પહેલાં કુલનાયકનું રાજીનામુ
Gujarat Vidyapith : યુજીસીએ ગેરલાયક ઠેરવ્યા બાદ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ આજે પોતાનું રાજીનામુ આપી દીધુ છે
Jan 16,2023, 9:32 AM IST
gujarat vidyapith
વિવાદો બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણીએ આપ્યું રાજીનામું
યુજીસીએ ગેરલાયક ઠેરવ્યા બાદ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ આજે પોતાનું રાજીનામુ આપી દીધુ છે.
Jan 15,2023, 22:40 PM IST
Gujarat Vidyapith Board of Trustees
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં 8 ટ્રસ્ટીઓના રાજીનામા મંજૂર, 4 ટ્રસ્ટીની નિમણૂંક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બન્યા બાદ આજે પ્રથમવાર ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથે મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Jan 2,2023, 18:31 PM IST
gujarat vidyapith
ગુજરાત વિદ્યાપીઠના તમામ 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર
Acceptance of resignation of all 8 trustees of Gujarat Vidyapith
Jan 2,2023, 15:05 PM IST
Ahmedabad
વિદ્યાપીઠની અવદશાથી 'આચાર્ય' દુ:ખી!
Ahmedabad: Governor 'Acharya Devvrat' himself seen picking up garbage in Gujarat Vidyapith
Dec 20,2022, 22:05 PM IST
gujarat vidyapith
ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ કેમ આપ્યાં રાજીનામાં?
Why did 9 trustees of Gujarat Vidyapith resign?
Oct 17,2022, 20:20 PM IST
Trending news
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી