हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
186/ 4
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Flowers
Flowers News
ZEE 24 Kalak Original Video
હરિદ્વારમાં કાવડયાત્રીઓ પર હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષા
Helicopter showered flowers on pilgrims in Haridwar
Jul 31,2024, 14:55 PM IST
breaking news
આ છે શિસ્તબંધ પાર્ટી? છોટાઉદેપુરમાં ભાજપે કુખ્યાત બુટલેગરના સ્ટેજ પર કર્યા હારતોરા
ઝડફિયા સાહેબ થોડી તો શરમ રાખો, મત માટે શરમ નેવે મૂકી દેવાની.... તમે એક સમયે ગૃહમંત્રી રહી ચૂક્યા છો તમે જેના હારતોરા કરી રહ્યાં છો એ બુટલેગર છે. તમે આમ હારતોરા કરી પોલીસનું મોરલ ડાઉન કરી રહ્યાં છો. જેને પોલીસે જેલમાં ધકેલી દીધો હતો એને તમને જમીન આપી એટલે શરીફ થઈ ગયો. છોટાઉદેપુરનો આ વીડિયો ગુજરાતની અસ્મિતા સાથે ચેડાં કરી રહ્યો છે.
Mar 23,2024, 19:00 PM IST
gujarat
ગુજરાતના બાળકે બનાવ્યું અનોખું સાધન! 1600 કિ.મી દરિયાની થશે સફાઈ, જાપાને પણ વખાણ્યું
ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકે કમાલ કર્યો છે. Seashore વિસ્તારમાં એકઠા થતા કચરા અને ગંદકીને સાફ કરવા આ બાળકે બનાવેલું એક સામાન્ય લાગતું સાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે.
Feb 8,2024, 17:42 PM IST
gujarat
વડોદરાવાસીઓએ અયોધ્યાને શણગારી! 350 લોકોની ટીમે 6 રાજ્યોમાંથી મંગાવ્યા 30 હજાર ફૂલો
અયોધ્યાને ફુલોથી શણગારવા માટે વડોદરાથી 350 લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે. જેઓ સમગ્ર અયોધ્યાને ફૂલોથી શણગારી રહ્યા છે. ત્યારે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે તેઓ 6 અલગ અલગ રાજ્યમાંથી મંગાવેલા 30 હજારથી વધુ ફૂલો લાવ્યા છે અને તેઓ હનુમાનઢીથી લઈ આખા અયોધ્યાને આજ ફૂલોથી સજાવી દેશે.
Jan 21,2024, 19:58 PM IST
gujarat news
ગેરંટી સાથે કોઈને નહીં હોય ખબર! શું તમે જાણો છો ક્યાંથી આવે છે ફૂલોમાં રંગ?
ફૂલોમાં અલગ અલગ રંગો હોય છે. પણ કોઈએ ક્યારેય વિચાર્યું છે ખરાં કે આ ફૂલોની અંદર લાલ, લીલો, પીળો, કેસરી, ગુલાબી, સફેદ આ બધા સતરંગી રંગો ક્યાંથી આવે છે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
Dec 29,2023, 11:19 AM IST
ZEE 24 Kalak Original Video
ઉત્તર પ્રદેશમાં લોધેશ્વર મહાદેવ મંદિર અને કાવડિયાઓ પર કરાઈ પુષ્પવર્ષા
Flower shower on Lodheshwar Mahadev temple and Kavadias in Uttar Pradesh
Jul 24,2023, 14:45 PM IST
Agriculture News
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી
Success Story: બાગાયતી પાકોનું મહત્વ ધીમેધીમે વધી રહ્યું છે. ગુજરાતમાં ફૂલપાકોની ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં મોટા ફૂલ માર્કેટ છે. ગુજરાતમાં સતત માગ વધતાં ફૂલોની ખેતીમાં પણ વધારો થઈ રહ્યો છે. અહીં અમે મહેશ વસંત રાન્ડેલ નામના ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના છે. જેઓ ફ્લોરીકલ્ચર (Floriculture)અને કન્સલ્ટન્સીમાંથી દર મહિને રૂ. 2.50 લાખનો નફો કમાઈ રહ્યા છે.
Jun 6,2023, 12:40 PM IST
gujarat
માંગલિક અને શુભ કાર્યો શરૂ થતાં ફૂલોની માંગ વધી! વેલેન્ટાઈન વીકને લઈને ભાવમાં ઉછાળો
લગ્ન પ્રસંગે લોકો વિવિધ હાર માટે માળી ને ઓર્ડર આપતા હોય છે.ત્યારે ફુલબજારમાં હાલ તેજી જોવા મળી રહી છે.સાવરકુંડલા મા ફૂલોની ખેતી કરતા અને ફૂલ, હારની દુકાન ધરાવતા વેપારીઓ લગ્નની સીઝનમાં સારી કમાણી કરી રહ્યા છે.
Jan 28,2023, 20:26 PM IST
Color
કોઈપણ જાતના મિશ્રણ વગર કુદરત કેવી રીતે ફૂલોમાં ભરે છે રંગ? પાંદડા લીલા કેમ હોય છે?
સામાન્ય રીતે ફૂલના મોટા ભાગના છોડના પાંદડા લીલા હોય છે. કેટલાકના લાલ અને પાનખરમાં પીળા રંગના પાંદડા હોય છે. પરંતુ ફૂલ અલગ અલગ રંગના હોય છે. તેની પાછળ પણ ખાસ કારણ હોય છે.
Dec 6,2021, 9:17 AM IST
Worlds Poisonous Garden
અહીંયા છે ઝેરીલું ગાર્ડન, કોઈનું મૃત્યુ ના થાય તે માટે છોડ અને ફૂલોને અડવાની મનાઈ!
The Poison Garden: નોર્થમ્બરલેન્ડના એક બગીચો દુનિયાનોસૌથી ઘાતક બગીચો ગણાવવામાં આવે છે કેમકે, આ ઝેરીલા છોડોથી આ બગીચો ભરેલો છે જે તમારો જીવ લઈ શકે છે.
Aug 4,2021, 16:27 PM IST
સુરત
વેસ્ટમાંથી બેસ્ટ: સુરત મહાનગર પાલિકા આ રીતે બનાવી રહ્યું છે ઓર્ગેનિક ખાતર
સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે
Sep 23,2020, 17:14 PM IST
Trending news
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી